Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોયાબીનના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર - GUJJUFAN

સોયાબીનના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર

આ વર્ષે સોયાબીનનું વાવેતર સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોયાબીનના ભાવ આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. દરેક પાકના ખૂબ સારા એવા ભાવ હતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે.

આ વર્ષે માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1280 રૂપિયાથી લઈને 1370 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જામજોધપુરના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1270 રૂપિયાથી લઈને 1480 જોવા મળી રહ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1220 થી લઈને 1350 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

જૂનાગઢના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1100 રૂપિયાથી લઈને 1350 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મોરબી માર્કેટ યાર્ડ માં સોયાબીનના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

જામનગરના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1200 રૂપિયાથી લઈને 1450 રૂપિયા જોવા મળી રહ્યા છે.  બોટાદના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1370 થી લઈને 1400 રૂપિયા જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *