સોયાબીનના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો

આ વર્ષે રાયડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે માર્કેટ યાર્ડમાં અનેક બોરી આવક થઇ છે. દરરોજ માર્કેટયાર્ડમાં 2100થી વધુ બોરીની આવક થતા નિષ્ણાંતોએ પાકને યોગ્ય સંગ્રહ કરવા માટેના તાત્કાલિક નિર્ણયો લીધા છે. સાથે જ હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહી કરતા પાકનો યોગ્ય સંગ્રહ થાય તે માટેની વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે.

રાયડાનું વાવેતર આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં થયેલો જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1070 રૂપિયાથી લઈને 1170 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. જામનગરના માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1100 થી લઈને 1350 રૂપિયા ને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1100 રૂપિયાથી લઇને 1350 રુપિયા થઈ ગયા છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ખૂબ સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં આવક ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે.

ગોંડલના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1231 રૂપિયાથી લઈને 1491 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 1150 રૂપિયાથી લઈને 1230 રૂપિયાને પાર પહોંચી જતા સારો એવો ભાવ જોવા મળ્યો છે.

મોરબીના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ સપાટીએ પહોંચી ગયા છે. બોટાદના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1150 થી લઇ ને 1240 રૂપિયાને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહી કરતા પાકનો યોગ્ય સંગ્રહ થાય તે માટેની વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *