આ કાબર ખૂબ જ સુંદર અવાજમાં મનુષ્યની જેમ બોલી રહી છે હરે કૃષ્ણ..! હરે કૃષ્ણ..! વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો વિડિયો…
Speaking like a human being: સોશિયલ મીડિયા પર આપણે ઘણા એવા પક્ષીઓના વિડીયો જોયા હશે. જે જોઈને આપણે ચોકી ગયા હોઈએ છીએ. હાલ સોશિયલ મીડિયામાં આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકોને નવાઈ લાગે છે આ વિડીયો એક કાબરનો છે. સામાન્ય રીતે તમે ખબર તો જોઈએ છે. ( human being ) અને તેનો અવાજ પણ સાંભળ્યું હશે, પરંતુ આ વીડિયોમાં થોડોક અનોખ છે. વિડીયો જોતા જણાય છે કે, એક વ્યક્તિની કાબર ની સામે હરેકૃષ્ણ બોલ તો દેખાય છે હરે કૃષ્ણ શબ્દ સાંભળીને કાબર પણ હરેકૃષ્ણ બોલે છે. અને વીડિયો જોઈને તમામ લોકો ખૂબ જ ચોકી ગયા છે.
ઘણા બધા લોકો ટીપાણી કરે છે કે આ વિડીયો નકલી છે. ઘણા બધા લોકો કહે છે કે કાબરને એવી રીતે ટ્રેન કરવામાં આવી છે જેથી કાબર હરે કૃષ્ણ બોલે છે. તો ઘણા લોકોનું એવું કહેવું છે કે કાબર એ સાક્ષાત ભગવાનનું રૂપ છે જેના કારણે બોલી રહી છે.
હવે આમાંથી કોણ સાચું છે કે કોણ ખોટું એ તો આપણને ખ્યાલ આવતો નથી પરંતુ આ વિડીયો જોઈને તમને જરૂરથી મજા આવશે. બની શકે તે વ્યક્તિએ કાબરને તાલીમ આપી પરંતુ આવી તાલીમ પણ કાબીલ એ તારીફ છે.
તમારી જાણકારી માટે કહી દઈએ કે આ વિડીયો @chappu છાપુ નામના youtube એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો ને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 1,000 થી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!