સમાચાર

જયોતિરાદિત્યસિંહ ( ગણેશભાઈ ) ગોંડલના લગ્નના ની વાયરલ થઈ રહી છે ખાસ તસવીરો, પહેલીવાર…

હાલમાં ચારે તરફ લગ્નનો માહોલ .છે અત્યારે સૌરાષ્ટ્રનું અતિ પ્રિય ગણાતા ગોંડલ શહેરમાં અતિ ભવ્ય લગ્ન યોજવા જઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાન અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ એ જાના અને ધારાસભ્ય

શ્રી ગીતાબા જાડેજા ના પુત્ર કુંવરજી જ્યોતિરા દ્વિતીય સિંહ ના લગ્ન પર ગામડાના નિવાસી પ્રદીપસિંહજી ઝાલા ની કુવરિયા રાજલક્ષ્મીબા સાથે તારીખ 14 ફેબ્રુઆરી ને રોજ યોજાયા હતા.

તમને જણાવી દઈએ, કે જાડેજા પરિવારના લગ્ન સૌનો આરંભ 12 ફેબ્રુઆરીને રવિવારે 6:00 કલાકે સ્થાન 7:30 કલાક ગણેશ સ્થાપના, 8 કલાકે ભોજન સમારોહ, 10 વાગે ડાયરો, 13 ફેબ્રુઆરીના સોમવારે 9:00 વાગે ગૃહ શાંતિ યજ્ઞ,

રાત્રે 8:30 કલાકે દાંડિયા રાસ 14 ફેબ્રુઆરી રાતે 7:30 કલાકે સામે ચડવાનું શુભ મુરત, અને 14 ફેબ્રુઆરી રાત્રે 10:30 કલાકે યોજાશે. પ્રસંગમાં લોક ડાયરો આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું. કારણ, કે ભાગીએ જ આવું બન્યું હોય છે.

કોઈના લગ્ન પ્રસંગે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય. આપણને ડાયરો એવો હતો, કે જ્યાં એક જ સ્ટેજ પર ગુજરાતના તમામ કલાકારોની હાજરી હતી. આવો ડાયરો ગુજરાતમાં કદાચ પહેલી વાર યોજાયો હશે, કે જ્યાં કિર્તીદાન ગઢવી,

ઓસમાન મેર, કિંજલ દવે, રાજભા ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, જીતુદાન ગઢવી, હરેશભાઈ, સાગરદાન ગઢવી, પ્રાંત નામ કે કલાકારો વાળા લોક ડાયરામાં રમઝટ બોલાવી હતી.

આ ડાયરામાં ગોંડલ શહેર ગુજરાતી કલાકારોના સુરીલા હોય ,તો આ ડાયરામાં ગુજરાતના સંતો, મહંતો ,અને રાજકીય મહાનુભાવો ,તેમજ ઉદ્યોગપતિ ગુજરાતી કલાકારોએ હાજરી આપીને લગ્નની શોભા વૃદ્ધિ વધારી હતી.

તમામ કલાકારોએ આ લગ્નના શુભ અવસર ને રૂડો બનાવ્યો, અને ગોંડલની પ્રિય પ્રજા ક્યારે પણ ગણેશભાઈ ના લગ્નને ન ભુલી શકે એવા સંગીતના સુરતથી લોકોનું મંત્રમુગ્ધ કર્યા હતા.

આ લગ્નના ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, એ લોકો તેમને પસંદ કરી અને શેર પણ કરી રહ્યા છે. કોઈના લગ્ન પ્રસંગે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *