બંગાળની ખાડીમાં મજબૂત વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને લઈને કરી આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવો સિસ્ટમ બની છે. કચ્છ, દાહોદ, પંચમહાલ માં ભારે થી ભારે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જેના પગલે શનિવારે રાજ્યમાં હળવેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગે ઓગસ્ટ મહિના ની શરૂઆત માંથી જ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. ત્યારે વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે.

તેની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન પપાયો છે. જેને કારણે બંદરો પર એક નંબરનો સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

જૂનાગઢમાં ભારે ભવન સાથે માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે 10 થી 12 ફૂટ જેટલા મોજા દરિયામાં ઉછળી રહ્યા છે. ભારે કરણ પણ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં  સિસ્ટમ સક્રિય થતા ફરી એકવાર સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 થી 48 કલાક ભારે વરસાદને લઈને આગાહી દેખાઈ રહી છે.

બંદરો પર એક નંબરનો સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ હવામાન વિભાગ એક મોટી આગાહી કરતા આવ્યા છે. ત્યારે ફરી એકવાર હવામાં વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *