સુરત વાસીઓને મળી અનોખી ભેટ ! મહિલાઓ માટે દોડાવવા છે પિંક મહિલા બસ…

Surat residents got a unique gift: કોર્પોરેશન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમિત્તે મહિલાઓને ભેટ આપી છે. સુરતમાં દરરોજ અંદાજે અઢી લાખથી વધુ મુસાફરો પાલિકાના સામૂહિક પરિવહન સેવામાં મુસાફરી કરી રહ્યા છે. ત્યારે આજે સુરત પાલિકા દ્વારા ફક્ત મહિલાઓ માટે બસ સેવાનો પ્રારંભ કરાયો છે. ( unique gift ) છેલ્લા ઘણા સમયથી સીટી બસ અને બીઆરટીએસ બસને લઈને મહિલાઓ માટે બસ સેવાની માંગણી થઈ રહી હતી. ત્યારે આજે પાયલોટ પ્રોજેક્ટમાં સરથાણા નેચરપાર્કની ઓએનજીના રોડ પર બસ જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સ્થાને સ્થાનિક ધારાસભ્ય અને વિપક્ષ કોર્પોરેટરની મહિલાઓ માટે કરાયેલી બસની માંગ પૂરી થઈ છે આજથી સુરત પાલિકા ફક્ત મહિલાઓ માટેની બસ સેવા શરૂ કરવા જઈ રહી છે. સુરત રાજ્યના સરથાણા નેચરપાર્ક ની ઓએનજીસી ના રોડ પર આજ બસ સેવા શરૂ થઈ છે.

સુરત મહાનગરપાલિકાના પદ પદાધારીઓ મહિલાઓ માટે બનેલી પિંક બસની લીલી જંડી આપીને બસ સેવાનો પ્રારંભ કરાવી રહી હતી. આ બીઆરટીએસ બસ સેવાનો પહેલો રૂટ શરૂ કરવામાં આવ્યો છે.

પાયલોટ પ્રોજેક્ટના સરથાણા નેચરપાર્ક ongc ના રોડ પર બસ જોડાવાશે આગામી દિવસોમાં ડિમાન્ડ મુજબ વિચારો માટે આયોજન કરાશે મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી બસને કયા પ્રકારનો પ્રતિસાદ પ્રતિસાદ મળે છે.

તેના આધારે આગામી આયોજન કરવામાં આવશે પાલિકાના સામુહિક પરિવહન સેવામાં રોજ અઢી લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *