ભારતીય જીવન વીમા નિગમ વિવિધ પ્રકારની વીમા યોજનાઓ નું સંચાલન કરે છે. હાલ ભારતીય જીવન વીમા નિગમ મહિલાઓને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને LIC આધારશીલા યોજના શરૂ કરી હતી. ભારતીય જીવન વીમા નિગમની આધારશીલા યોજના રોકાણકારોને ઓછા રોકાણમાં વધારે ફંડ આપે છે. આ યોજનાની મહિલાઓને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
મહિલાઓએ ધીમે ધીમે થોડા પૈસા બચાવી અને એલ.આઇ.સી ના પ્લાનમાં રોકાણ કરીને મોટી રકમ એકઠી કરી શકે છે. એલ.આઇ.સી ની આઈસ્ક્રીમ માં 18 થી 55 વર્ષની મહિલાઓ રોકાણ કરી શકે છે. જો તમે આ સ્કીમમાં દરરોજ 29 રૂપિયા જમા કરો છો.
જો તમે મેચ્યુરીટી પર ચાર લાખ રૂપિયા મેળવી શકો છો તો તમને વિગતવાર જાણો. ઉદાહરણ તરીકે જો તમે 20 વર્ષ સુધી દર મહિને 899 રૂપિયા જમા કરાવો છો, તો વર્ષમાં તમે માત્ર 10,959 જમા કરશો જો તમે 20 વર્ષ સુધી દર મહિને 899 રૂપિયા જમા કરો છો.
તો 20 વર્ષમાં કુલ બે લાખ ચૌદ હજાર રૂપિયાનું રોકાણ થશે. જેમાં તમને પોલીસની મેજોરીટી પર ત્રણ લાખ 97000 મળશે. આ પોલીસીમાં રોકાણ કરીને મહિલાઓ તેમના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે. 20 વર્ષ પછી મોટી રકમ એકઠી કરી શકે છે.
તેમની શરત અનુસાર જીવન વીમા નિગમ આધારશીલા યોજના સુરક્ષા અને બચત બંને પ્રદાન કરે છે. જેનું આધારકાર્ડ બનેલ છે તે જ મહિલા આનો લાભ લઈ શકે છે. LIC ની આ યોજના પોલીસી ધારક અને તેના મૃત્યુ પછી પરિવારને આર્થિક મદદ પૂરી પાડે છે,
પોલીસીની પાકતી મુદત પર પોલીસી ધારકને પૈસા મળે છે. ભારતીય જીવન વીમા નિગમની આધારશીલા યોજના રોકાણકારોને ઓછા રોકાણમાં વધારે ફંડ આપે છે. 20 વર્ષ સુધી દર મહિને 899 રૂપિયા જમા કરો છો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!