આ સરકારે સ્કીમના ઉઠાવો લાભ, સીધા તમારા ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા..

તમારા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે પીપીએફ ખાતામાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા માટે આ નિયમો જાણવા જરૂરી છે. સરકાર દ્વારા સમયાંતરે નાની બચત યોજનાઓમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારા માટે આ ફેરફાર મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે.

સરકાર દ્વારા ઘણી વખત કરવામાં આવેલા નાના મોટા ફેરફારો હોય છે. જેમાં હમણાં જ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફારો કરવામાં આવી રહ્યા હતા. તે રીતે પીપીએફ ના કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

જો તમે PPF ખાતા સામે લોન લેવા માંગો છો. તો હજી ની તારીખ 2 વર્ષ પહેલા તમે ખાતામાં PPF બેલેન્સ ના 25 ટકા પર લોન લઈ શકો છો, સમયાંતરે નાની બચત યોજનાઓમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે.

એના 2 વર્ષ પછી તમે ખાતામાં એક લાખ રૂપિયા હતો તેના 25 % એટલે કે 25 હજાર રૂપિયાની લોન મેળવી શકો છો. જો તમે 15 વર્ષ સુધી રોકાણ કર્યા બાદ ઇન્વેસમેન્ટ કરવા તૈયાર નથી તો આ સમય મર્યાદા પછી રોકાણ કર્યા વિના તમારું PPF એકાઉન્ટ ચાલુ રાખી શકો છો.

15 વર્ષ પછી પૈસા જમા કરવા માટે તમારા પર કોઈ દબાણ વધતું નથી. પાકતી મુદત પછી જો તમે પીપીએફ ખાતાની લંબાવવાનું પસંદ કરી રહ્યા છો. તો તમે નાણાકીય વર્ષમાં માત્ર એકવાર પૈસા ઉપાડી શકો છો.

PPF ખાતું ખોલાવવા માટે હવે ફોર્મ એ ને બદલે ફોર્મ વન સબમીટ કરવું પડશે. 15 વર્ષ બાદ પીપીએફ ખાતા વિસ્તાર માટે મેચ્યોરિટી થી એક વર્ષ પહેલા ફોર એચ ની જગ્યા પર ફોર્મ ચાર માટે અરજી કરવાની હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *