Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ સરકારી સ્કીમનો ઉઠાવો લાભ 4 મહિનામાં પૈસા થઈ જશે ડબલ, માત્ર આટલા રૂપિયાથી શરૂ કરો રોકાણ - GUJJUFAN

આ સરકારી સ્કીમનો ઉઠાવો લાભ 4 મહિનામાં પૈસા થઈ જશે ડબલ, માત્ર આટલા રૂપિયાથી શરૂ કરો રોકાણ

જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. તો તમારી માટે પોસ્ટ ઓફિસ બચત યોજનામાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં તમને ચોક્કસપણે સારું મળતર મળે છે, સાથે તેમાં રોકાણ કરવામાં આવેલા પૈસા પણ સુરક્ષિત રહે છે. આ સિવાય પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીનમાં ખૂબ જ ઓછી રકમ કરી શકો છો. કિસાન વિકાસ પત્ર પણ પોસ્ટ ઓફિસ ની નાની બચત યોજનાઓમાં સામેલ છે.

આ યોજના વિશે વિગતવાર જણાવ્યા હાલ પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર યોજનામાં વાર્ષિક 6.9% વ્યાજ દર હોય છે. આવ્યા જ પહેલી એપ્રિલ 2020 થી લાગુ છે. આ સ્કીમમાં તમારા પૈસા 124 મહિના એટલે કે, 10 વર્ષ અને 4 મહિનામાં બમણા થઈ જશે.

આ નાની બચત યોજનામાં વ્યક્તિ હોય એ ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સ્કીમમાં 100ના ગુણાંક રોકાણ કરી શકો છો. આ યોજનામાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. પોસ્ટ ઓફિસની આ યોજનામાં એક પુખ્ત અથવા ત્રણ પુખ્ત વ્યક્તિ એક સાથે સંયુક્ત ખાતુ ખોલાવી શકે છે.

આ ઉપરાંત આ યોજનામાં સગીર અથવા માનસિક અસ્થિર વ્યક્તિ પણ વાલી વતી પોતાનું ખાતું ખોલાવી શકે છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં જમા રકમ નાણામંત્રાલય દ્વારા સમયાંતરે નિર્ધારિત પ્રાપ્તિ મુદ્દત પર પરિપક્વ થશે.

પાકતી મુદ્દત જમા કરવાની તારીખથી લાગુ થશે. કિસાન વિકાસ પત્ર અમુક શરતો પર એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર કરી શકાય છે. તે ખાતાધારકના મૃત્યુ પર નોમીની અથવા કાનુની વારસેદારને ટ્રાન્સફર કરી શકાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *