Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
તમારા કામનું / સરકાર ની આ સ્કીમનો ઉઠાવો લાભ, થઈ જશો માલામાલ - GUJJUFAN

તમારા કામનું / સરકાર ની આ સ્કીમનો ઉઠાવો લાભ, થઈ જશો માલામાલ

પોસ્ટ ઓફિસ ની કિંમત સૌથી સારો નફો મળશે પોસ્ટ ઓફિસમાં તમામ પૈસા સુરક્ષિત રહે છે. ટાઇમ ડિપોઝિટ સ્કીમ માં અગિયાર વર્ષમાં ડબલ થઇ જશે. પોસ્ટ ઓફિસની એક વર્ષથી ત્રણ વર્ષ સુધીની ટાઇમ ડિપોઝિટ પર 5 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ રીતે પાંચ વર્ષના ડિપોઝિટ પર 6.7 ટકા વ્યાજ મળે છે. જો તમે તેમાં રોકાણ કરો છો તો તમારા રૂપિયા લગભગ 11 વર્ષમાં ડબલ થઇ જશે.

પોસ્ટ ઓફિસની હંમેશાથી લોકોની પસંદગી રહી છે. અહીં રોકાણ કરવાથી તમને 5.8 ટકા વ્યાજ મળે છે. જો તમે આ વ્યાજ દર પણ રોકાણ કરો છો તો તમને સાડા બાર વર્ષમાં પૈસા ડબલ થઈ જાય છે.

પોસ્ટ ઓફિસ યોજના પણ પોસ્ટ ઓફિસના ઘરની બેસ્ટ માંથી એક સ્કીમ છે. જેમાં લોકો ખૂબ પૈસા કમાય છે આ યોજના અત્યારે 6.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ દર રોકાણ કરતાં તમારા પૈસા લગભગ 11 વર્ષમાં ડબલ થઈ જાય છે.

જેમ કે આ સેવિંગ સ્કીમ ના નામ થી જ જાણવા મળી રહ્યું છે કે, આ વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે. 7.4 ટકાના વ્યાજ મળવાને કારણે આ સિનિયર સિટીઝન વચ્ચે લોકપ્રિય પણ છે.

આ સ્કીમમાં તમારા પૈસા દસ વર્ષમાં ડબલ થઈ જાય છે. પોસ્ટ ઓફીસ કિમ ખૂબ સારો એવો નફો જોવા મળી રહ્યો છે. પોસ્ટ ઓફિસમાં ખૂબ સારા એવા પૈસા સુરક્ષિત રહે છે.

ટાઇમ ડિપોઝિટ સ્કીમ 11 વર્ષમાં ડબલ થઈ જાય છે. પોસ્ટ ઓફિસની એક વર્ષની ત્રણ વર્ષ સુધી ટાઇમ ડિપોઝિટ પર 5.5 ટકા વ્યાજ મળી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *