Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
તમારા કામનું / સરકારની આ સ્કીમ નો ઉઠાવો લાભ, તમે પણ થઈ જશો માલામાલ - GUJJUFAN

તમારા કામનું / સરકારની આ સ્કીમ નો ઉઠાવો લાભ, તમે પણ થઈ જશો માલામાલ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એ નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાનું સારું વિકલ્પ છે. અહીં તમે ઓછા પૈસાથી શરૂઆત કરી શકો છો અને એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો. અહીં તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. સરકાર છેલ્લા દિવસોથી પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 7.10 ટકા રાખવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર તેના નિયમોમાં ફેરફાર કર્યા છે. તમને જણાવી દઈએ કે, મહિનામાં માત્ર એક જ વાર જમા થશે.

પૈસા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં ₹50 ના ગુણાંકમાં રોકાણ કરવું જરૂરી છે. આ રકમ વાર્ષિક આવકમાં ઓછી 500 કે તેથી વધુ હોવી જોઈએ પરંતુ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં તમે આખા નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

આ સિવાય મહિનામાં માત્ર એક જ વાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં પૈસા જમા કરાવી શકો છો. વ્યાજ દરમાં મોટો ઘટાડો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતામાં બેલેન્સ સામે લોન પણ લઈ શકો છો. છેલ્લા દિવસોમાં આવ્યા જ દર બે ટકાથી ઘટાડીને એક ટકા કરવામાં આવ્યો છે.

લોનની મૂળ રકમ ચૂકવ્યા પછી તમારે બે કરતાં વધુ હપ્તાઓમાં વ્યાજ ચૂકવવું પડશે. દર મહિનાની પહેલી તારીખે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. 15 વર્ષ પૂરા થયા પછી આ ખાતામાં પૈસા જમા કરાવવા જરૂરી નથી.

તમે પાકતી મુદત પછી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતા ને લંબાવવાનું પસંદ કરીને નાણાકીય વર્ષમાં માત્ર એક જ વાર પૈસા ઉપાડી શકો છો. 15 વર્ષ પુરા થયા પછી આ ખાતામાં પૈસા જમા કરાવવા જરૂરી છે.

તમે પાર્ટી મુદ્દત પછી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતા ને લંબાવવાનું પસંદ કરીને નાણાકીય વર્ષમાં માત્ર એક જ વાર પૈસા ઉપાડી શકો છો પબ્લિક પ્રોવિડન્ડ ખાતું ખોલાવવા માટે ફોર્મ A એને બદલે ફોર્મ 1 સબમિટ કરવું પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *