તમારા કામનું / આ સરકારી સ્કીમ નો ઉઠાવો લાભ, તમને પણ થશે બમણો ફાયદો

કોઈ પણ રોકાણ સાથે રિસ્ક ફેક્ટર જોડાયેલું હોય છે. આવી સ્થિતિમાં તમારે એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ. આ તમારા પૈસા સુરક્ષિત હોય અને તમને આ જોખમ સાથે વધુ સારું વળતર મળે જો કે ઇક્વિટી માર્કેટમાં જોખમ ઓછું હોવાથી અન્ય રોકાણો ઉત્પાદનો કરતા વળતર પણ વધારે છે. પરંતુ દરેક વ્યક્તિમાં જોખમ લેવાની ક્ષમતા હોતી નથી.

આવી સ્થિતિમાં જો તમે એવું રોકાણ કરવા માંગો છો કે, જ્યાં સારો નફો પણ હોય તો પોસ્ટ ઓફિસ તમારી માટે સૌથી સારી યોજના છે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે.

આ મારી સફર પણ ઓછું છે, અને સાથે રિટર્ન પણ સારું છે આવી સ્કીમમાં જોખમ નહીં હોય છે પણ વળતર સારું હોય છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ રોકાણ એક સારો રસ્તો છે. પોસ્ટ ઓફિસ ડિપોઝિટ એકાઉન્ટ એ સારા વ્યાજદર સાથેના ના હપ્તા જમા કરવાની સરકારી ગેરેન્ટી વાળી સ્કીમ છે.

આમાં તમે માત્ર સો રૂપિયા જેટલી નાની રકમથી રોકાણ કરી શકો છો. રોકાણની મહત્તમ મર્યાદા નથી તમે કેટલા પૈસા મૂકી શકો છો, આ યોજના માટે ખાતું પાંચ પાંચ વર્ષ માટે ખોલવામાં આવે છે.

આમાં છ મહિના, એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ ખાતા ની સુવિધા આપે છે. તેમાં જમા કરાયેલા નાણાં પર દર વાર્ષિક દરે વ્યાજ ની ગણતરી કરવામાં આવે છે, અને ત્યારબાદ ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત તેમાં ઉમેરવામાં આવે છે.

હાલમાં રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પર પાંચ ટકા વ્યાજ મળી રહ્યું છે. આ નવો દર 1 લી એપ્રિલ 2020થી લાગુ થયો છે. ભારત સરકાર દર માટેની તમામ નાની બચત યોજનાઓ નો વ્યાજ દર નક્કી કરે છે.

જો તમે દસ વર્ષ માટે પોસ્ટ ઓફિસ સ્કીમ માં દર મહિને દસ હજાર રૂપિયાનું રોકાણ કરો છો. તો દસ વર્ષ પછી તમને 5.8 ટકાના દરે 16 લાખ રૂપિયા થી વધુ મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *