Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
તલાલા કેસર કેરી ની બજારમાં ધરખમ આવક, કેરીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 10 કિલોનો નવો ભાવ - GUJJUFAN

તલાલા કેસર કેરી ની બજારમાં ધરખમ આવક, કેરીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 10 કિલોનો નવો ભાવ

કેરી ફળોનો રાજા છે. નાના-મોટા સૌ કોઈને કેરી ખૂબ પસંદ હોય છે. ત્યારે આ વર્ષે તો કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી લોકોને કેરી ખરીદવા માટે વિચાર કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ કેસર કેરીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે, જેથી સીઝનની શરૂઆતમાં કેરીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો હતો.

ગયા વર્ષે કેસર કેરી નો ભાવ 570 રૂપિયા પ્રતિ બોક્સ હતો જ્યારે આ વર્ષે કેસર કેરીનો ભાવ વધીને 1530 રૂપિયા પ્રતિ બોકસ જોવા મળ્યો હતો. કેરીના ભાવ આસમાને પહોંચતાં લોકોએ કેરીના સ્વાદની મજા માણી ન હતી,

પરંતુ હાલ હવે કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી કેસર કેરીના ભાવ હાલ 10 કિલોના 1250 રૂપિયા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને ઘણું નુકસાન થયું હતું.

જેથી કેસર કેરીના પાકનું ઉત્પાદન થતાં ભાવમાં આ વર્ષે ખૂબ મોટો વધારો જોવા મળ્યો હતો. ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા અને ભારેપવન ફૂંકાવા ને કારણે કેસર કેરીનો પાક ખરી પડે

જેથી કેસર કેરીનું ઉત્પાદન અને માર્કેટમાં કેસર કેરીની આવક ઓછી થતી જતી ભાવમાં ખૂબ મોટો વધારો જોવા મળ્યો હતો. પરંતુ હાલ કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેસર કેરીના 10 કિલોના ભાવે 1250 રૂપિયા જોવા મળી રહ્યા છે.

કેરી માટે સ્થિત અનુકૂળ વાતાવરણ અને કમોસમી વરસાદ ન થાય તો કેસર કેરીનો પાક વધારે થાય, પરંતુ આ વખતે અનેક કારણોસર કેસર કેરીના પાકમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *