તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની શૂટિંગ ની પ્રક્રિયા: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ગોકુલધામ સોસાયટી નો આખો સેટ મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌપ્રથમ પ્રખ્યાત શો એ કેવો છે, જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. અને લોકોને મનોરંજન આપી રહ્યો છે. અને આ સોનું દરેક પાત્ર પોતાનામાં છે. તે ખૂબ જ ખાસ છે અને લોકોના દિલમાં પોતાનો વિશેષ સ્થાન ધરાવે છે. આ સાથે સોની ગોકુલધામ સોસાયટી પણ ખૂબ જ ચર્ચામાં છે.
પરંતુ શું તમે જાણો છો કે સૌની પ્રખ્યાત ગોકુલધામ સોસાયટી એક સેટ સિવાય બીજું કંઈ જ નથી અને તે અંદરથી સંપૂર્ણપણે ખાલી છે. તો ચાલો જાણીએ એ કે કેવી રીતે શૂટિંગ કરવામાં આવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ગોકુલધામ સોસાયટીના સંપૂર્ણ બનેલ શેટ માં તૈયાર કરવામાં આવ્યો છે આ સેટ લગભગ 13 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું.
તમે જોયું હશે શોમાં ગોકુલધામ સોસાયટીના કમ્પાઉન્ડનો ભાગ ઘણીવાર હોય છે અને ઘરનો ભાગ પણ હોય છે પરંતુ અશ્વિન પર માત્ર કમ્પાઉન્ડ અને બાલકની નો ભાગ જ શુટ કરવામાં આવ્યો છે. તરફ જોતો મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હોય તો આ સેટ પર જ કરવામાં આવે છે. પરંતુ જો ઇન્ડોર શૂટિંગ કરવાનું હોય તો તેના સેટ કાંદીવલીમાં બનાવવામાં આવ્યા છે.
ત્યાં ઇન્ડોઝિટિંગ થાય છે. એટલે કે જ્યારે પણ કોઈ નકર ની અંદર શોર્ટ લેવામાં આવે છે, ત્યારે શૂટિંગ કાંદીવલીમાં થાય છે. આ તમામ કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે જેથી તે કોઈપણ રીતે ખરાબ ન લાગે. સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની શૂટિંગ શરૂ કરી દીધું છે. અને દર્શકો સોના નવા એપિસોડ જોવા મળશે. અને હાલના સમય ને જોતા શૂટિંગ સમયે પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે.
જ્યારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે કહ્યું, કે શરૂઆતમાં બે દિવસ હતો તેમને લાગ્યું કે તેઓ હોસ્પિટલમાં શૂટિંગ કરી રહ્યા છે. અને આવી સ્થિતિમાં તેઓ કોમેડી કઈ રીતે કરી શકશે ,તેમ તેને લાગતું હતું મહામારીના કારણે વધારે લોકોને સેટ પર સાથે રાખીને શક્ય ન હોવાથી અમે શૂટિંગની આખી પ્રક્રિયા બદલી નાખી છે. અમારી પાસે ટેકનિકલ સ્ટાફ પણ વળી મોટો છે. અને તેઓ પણ સાવચે જ રાખી રહ્યા છે.
તેઓ વારવાર હાથ કરે છે અને માસ પહેરે છે. અધિક જ મારતો ત્યારે શૂટિંગ શરૂ કર્યું તો શરૂઆતના બે દિવસોમાં એવું લાગ્યું કે, જાણે હોસ્પિટલમાં છીએ કારણ કે ચાર બાજુથી સેનિટાઈઝર ની સ્મેલ આવતી હતી. દરેક માસ કર્યું હતું અમને થતું હતું કે અમે કોમેડી કેવી રીતે કરશો પરંતુ સ્થિતિ જેવી છે કે અમે કઈ કરી શકીએ એ તેમ નથી, અને તેથી જ આ સ્થિતિમાં ટેલી રહ્યા છીએ. કામને અસર ના પડે અને લોકોને મનોરંજન મળી રહે તે માટે અમે પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ તેમ કહ્યું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!