તારક મહેતાના બાપુજી ની પત્ની તેમની સાથે શું કરી રહી છે… જુઓ વિડિયો…
Tarak Mehta’s Bapuji’s wife: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર નો લોકપ્રિય અને કોમેડી શો છે આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે આ શોએ થોડા સમય પહેલા જ તેના 3000 એપિસોડ પુરા કર્યા છે. ( Tarak mehta ) આ છો તેના પાત્રો કેટલો જ લોકપ્રિય છે. આસોના તમામ કલાકારો તેમના પનીર માટે જાણીતા છે શોમાં આવું જ એક પાત્ર છે બાપુજી એટલે કે ચંપકલાલ ગડા સોની સ્ટારકાસ્ટ સોશિયલ મીડિયા પર દરરોજ ચર્ચામાં રહે છે.
આજે અમે તમને જેઠાલાલ બાપુની ચંપકલાલ ગળાનો એક વિડીયો બતાવીશું જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ તેમના પત્નીના કહેવા પર કામ કરતા જોવા મળે છે વિડીયો માટે પત્નીના કહેવા પર મોટીંગ કરી રહ્યો છે.
પત્ની તેને સોઈકામની કળા શીખવી રહી છે સોફા પર બેઠેલી તેની પત્ની કૃતિ પણ તેને કહી રહી છે કે કેવી રીતે પોતાની નીચે ફ્લોર પર આ ફની વિડીયો અમિત પટેલ instagram પર શેર કર્યો છે અને તેની પત્ની સોશિયલ મીડિયા પર આવી ઘણી રિલ્સ બનાવે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!