AIIMS ડિરેક્ટરે મહામારીની ત્રીજી લહેરને લઈને આપ્યું મોટું નિવેદન, જાણો.

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ના ડિરેક્ટર રણદીપ શનિવારે જણાવ્યું હતું કે દેશમાં મહામારીની ત્રીજી લહેર દેખાશે નહીં પરંતુ યોગ્ય વર્તન અને અનુકૂળતા લોકો પર મોટાભાગે નિર્ભર રહે છે.

સંભવિત ત્રીજી લહેર બાળકોને વધુ સંક્રમિત કરી શકે તેવી આશંકા નો ઉલ્લેખ કરતાં એમ્સ વડાએ કહ્યું કે, બાળકો વધુ સંવેદનશીલ હશે. કારણ કે તેમને રસી આપવામાં આવતી નથી.

સામાન્ય લાગણી એ છે કે પુખ્ત વયના લોકોને રસી આપવામાં આવે છે, બાળકોને રસી આપવામાં આવતી નથી અને તેથી જો નવી લહેરાવે છે તો તે વધુ સંવેદનશીલ લોકોને અસર કરશે.

બાળકો વધુ સંવેદનશીલ હોય છે. ગુલેરિયા ના કહેવા અનુસાર સર્વે મુજબ 50 ટકાથી વધુ બાળકો પહેલેથી જ એક ચેપગ્રસ્ત છે, અને એન્ટિબોડીઝ ધરાવે છે.

તેમને કહ્યું કે, પરંતુ એવી આશા છે કે એક-બે મહિનામાં બાળકો માટે રસી આવશે. તે પછી બાળકોનું પણ રસીકરણ શરૂ થશે તેમને કહ્યું કે, જ્યાં સુધી ગંભીર બીમારીનો સંબંધ છે ત્યાં સુધી વેક્સિનેશન અસરકારક છે.

તેમને કહ્યું કે રસિયો ગંભીર બીમારી અને મૃત્યુને રોકવા મદદ કરી શકે છે સંક્રમણ હજી પણ થઈ રહ્યું છે પરંતુ જે લોકો મુખ્યત્વે વેક્સિંગ આપવામાં આવતી નથી, તેથી એમ કહી રહ્યા છીએ કે વધુને વધુ લોકોને રસી આપવી જરૂરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *