Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વાતાવરણ માં આવ્યો અચાનક પલટો ! હવામાન વિભાગે આગામી 24 કલાક વરસાદને લઈને કરી મોટી આગાહી - GUJJUFAN

વાતાવરણ માં આવ્યો અચાનક પલટો ! હવામાન વિભાગે આગામી 24 કલાક વરસાદને લઈને કરી મોટી આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી લોકોને રાહત આપી શકે છે. ઉત્તર ભારતના રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તે દરમિયાન હવામાન વિભાગે રાહત ના સમાચાર આપ્યા છે. આગામી થોડાક દિવસોમાં હિમાચલ પ્રદેશ,

ઉત્તરાખંડ, અને ગુજરાત સહિત રાજસ્થાનમાં હવામાન પલટો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વર્ષે ચોમાસુ વહેલું યોજાશે. ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસુ સરેરાશ રહેશે.

જેના કારણે ખેડૂતો માટે સારા સમાચાર છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એક વાર ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું વેલો આવશે.

તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. અત્યારે લોકો કાળઝાળ ગરમીથી પરેશાન છે.

ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાતા લોકોને રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *