રાતો રાત આભ ફાટશે ! આ તારીખે વાવાઝોડા જેવા વરસાદને લઈને કરાઈ મોટી આગાહી

રાજ્યમાં પાંચ દિવસ વરસાદ વરસી શકે છે. સામાન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. અમદાવાદ તથા ગાંધીનગરમાં હળવા ઝાપટા પડવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ આગામી દિવસોમાં વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. ચોમાસુ અંતિમ ચરણમાં છે ત્યારે ફરી એક વાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠા ના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મળવા વરસાદની શક્યતા છે. આવતીકાલે 19 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

19 અને 22 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની વિદાય 20 સપ્ટેમ્બર થી લઈને 5 ઓક્ટોબર સુધી થાય છે,

પરંતુ વિદાય સમય નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. આ વખત નવરાત્રીમાં પણ સારો વરસાદ રહેશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેવું પણ જણાવવામાં આવ્યું છે.

જ્યારે અમરેલી નું મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 34 ડિગ્રી રહેશે. અમરેલીમાં સામાન્ય વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ પડવાને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી થાય છે. પરંતુ વિદાય સમય નવરાત્રીમાં વરસાદ પડે તેવા અંદર વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *