Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાતો રાત આભ ફાટશે ! સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી.. - GUJJUFAN

રાતો રાત આભ ફાટશે ! સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી..

આગામી પાંચ દિવસ છુટાછવાયા વરસાદને લઈને આવવાની વ્યક્ત કરી છે. જેના કારણે આગામી બે દિવસ ભારે વરસાદ થશે તેવું જણાવવામાં આવ્યું છે. તરફ અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને આજે ભાવનગર પંથકમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી હતી. સતત બીજા દિવસે ભાવનગર જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સજાવવાથી ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. ફરી એકવાર હવામાન વિભાગની ચાર દિવસ વરસાદનું જોર વચ્ચે તેવું જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ત્રણ દિવસ સુધી સારા વરસાદના લીધે હવામાન વિભાગ આગાહી કરી છે. તે મારા રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં આવવાનું હળવું દબાણ ઊભું થવાને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ નોંધાશે.

બીજી તરફ રાજ્ય અમદાવાદ પાટણ આણંદ અને ખેડામાં પણ સારા એવા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખ છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા, ગીર સોમનાથ, કચ્છ અને ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

તો અમરેલીમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે.  જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *