Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ, કોંગ્રેસને પાછળ મૂકી, AAP મારી શકે છે બાજી - GUJJUFAN

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ, કોંગ્રેસને પાછળ મૂકી, AAP મારી શકે છે બાજી

ગુજરાતમાં નવી સરકારની પ્રથમ કસોટી જેટલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે થોડા સમય બાકી રહ્યા છે. અંતિમ દિવસો ચાલી રહ્યા છે. તો ખુદ ભાજપે જ અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દેતા રસપ્રદ સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતની ચૂંટણી ના ઇતિહાસમાં અનોખી સ્થિતિ છે. સૌથી મહત્વની વાત એ છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંસદીય મત વિસ્તાર છે.

મહત્વની વાત તો એ છે કે, ભાજપની મુકાબલો કોંગ્રેસ અત્યાર સુધી કરતી હતી. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા વધુ મજબૂત બની છે. રાજ્યમાં સુરતમાં 27 બેઠકો અને અન્ય મહાનગરપાલિકા અને

અન્ય સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ કરતાં વધુ મતો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ગાંધીનગર મહાનગર પાલિકાને રાજ્યમાં તેની એન્ટ્રી ને મજબૂત બનાવવાનું માધ્યમ બનાવ્યું છે.

અને બીજું મહત્વનું એ છે કે આગામી સમયમાં જે પાંચ રાજ્યોની ધારાસભ્ય ની ચૂંટણી આવી રહી છે. તેઓ પંજાબ તથા ઉત્તરાખંડના આમ આદમી પાર્ટી મોટાપાયે ભાજપને તથા કોંગ્રેસ ને બંનેને પડકારવા તૈયાર છે.

અને પંજાબના એક્ઝિટ મોલમાં તો આમ આદમી પાર્ટીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરતું દર્શાવ્યો છે. આજે ગાંધીનગરમાં જો ભાજપને મત આપવા માંગે બરાબરી પણ સફળ રહે તો તેના આ ચૂંટણીમાં પણ પડઘા પડશે તો ભાજપ સારી રીતે જાણે છે.

અને તેથી આપ મહાપાલિકા કોઈ ભાગે ભાજપ હાંસલ કરવા માંગે છે. તે જ મંત્રી ઓવર પ્રભારી બન્યા છે તથા ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સભા સંબોધી છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ લાંબા સમયની તૈયારીના ભાગરૂપે ચૂંટણી લડવા આવ્યું રચના અમલી બનાવી છે. વાસ્તવમાં એપ્રિલમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *