સમાચાર

ઘઉં, જીરુ સહિતના જણસી પાકોને લઈને આવ્યા મોટા સમાચાર, ભાવમાં…

રાજકોટ જિલ્લામાં વરસાદને પગલે અને તાલુકા પ્રભાવી થયા છે. તેમાં જસદણ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે, તો અહીં મોટા પ્રમાણમાં ખેડૂતોનો ભાગ પલળી ગયો છે. ખેડૂતોને તૈયાર માલ કે જે યાર સુધી પહોંચી ગયો હોવા છતાં પલળી ગયો જેના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેચવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ યાદ તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.

ખેડૂતોનું કેવું છે, કે વરસાદની આગાહી હોવા છતાંય આવડે માલ ખુલ્લા માં ઉતારવાની ફરજ પાડી હતી કહેવામાં આવી રહ્યું છે. કે યાદ આઠ કરોડ રૂપિયાના ખર્ચે શેડ બનાવ્યો છે. માવઠાની આગાહી હોવા છતાં અને ખેડૂતોને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં માલ ખુલ્લામાં ઉતારવામાં આવ્યો હતો. જેના પર લખેલું પાક તણાઈ ગયો હતો

ખેડૂતો માંગ કરી રહ્યા છે, કે આ નુકસાની યાર તંત્ર હોવું જોઈએ, તો આ તરફ માર્કેટ યાર્ડના સત્તાધીશોને આ અંગે સવાર કરવામાં આવ્યા તો જવાબમાં ગલ્લા તલ્લા જ સાંભળવા મળ્યા એ. પી. એમ .સી સેક્રેટરીને જ્યારે પૂછવામાં આવ્યું કે હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોને પાછા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ત્યારે તેમણે સ્વીકાર્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નહોતી તેમ છતાં યાદની કોઈ બેદરકારી છે. તે સ્વીકારી રહ્યા જ નથી યાર્ડમાં ખેડૂતોને 20 લાખથી 25 લાખ રૂપિયા નો નુકસાન ગયું છે. એ પી.એમ.સી.ના ડિરેક્ટર યાડ ના કર્મચારીઓની બેદરકારી હોવાના આક્ષેપ કર્યો છે. ડિરેક્ટરના કહેવા પ્રમાણે પાંચ દિવસથી આગાહી અંગે રજૂઆત કરવામાં આવી હતી. અને શેડમાં જગ્યા હોવા છતાં

ખેડૂતોને માલ ખુલ્લો મુકવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા સાથે જ સવાલ ઉઠાવ્યો કે જો યાર્ડમાં વ્યવસ્થા ન હતી તો ખેડૂતોને માલ લાવવા પર મને કરવી જોઈતી હતી તે ન કરવામાં આવી. મોસમી વરસાદ એટલે કે માવઠાને લીધે ઘણા બધા વ્યવસાય અને ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે. અને હોળીના રંગમાં ભંગ પણ પડ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *