ભાજપના આ દિગ્ગજ નેતાએ આપ્યા મોટા સંકેત, આનંદીબેન પટેલ ફરીથી ગુજરાતની ગાદી સંભાળશે..

વિજય રૂપાણીના અચાનક રાજીનામા રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગુજરાતમાં આગામી મુખ્યમંત્રી અંગે અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. આગામી સીએમ મામલે રાજકીય વિશ્લેષણ કરી દેશે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, આનંદીબહેનને રાજ્યપાલ પદેથી રાજીનામુ આપીને ગુજરાતની ધૂરા સોંપવામાં આવે. અને જો આનંદીબહેનને લાવવા આ શક્ય હોય તો નીતિનભાઈ અને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ગંભીરતાથી લેવા જોઈએ.

હરિ દેસાઈ નીતિન પટેલ અને આનંદીબેન પટેલને સીએમ દાવેદાર બનાવવા માટે તારો ક્યાં છે અને કહ્યું છે કે, આનંદીપટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

અને ગુજરાતની ધૂરા ફરી એક વખત એમણે શોખ હોય જોઈએ. અને આ નિવેદન પાછળ કારણ આપતાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. અને સારી રીતે આનંદીબેન પટેલ કંટ્રોલ કરી શકે છે.

અને ફરીથી ગુજરાતમાં નેતા રાજ આપી શકે છે આ જ કારણે આનંદીબેન પટેલે ફરીથી ગુજરાતની કમાન સોંપવાની માંગ કરી છે.

સાથે જ આનંદીબેન પટેલ પર ભાજપ હાઈકમાન્ડ પસંદગીના ઉતારે તો નીતિન પટેલને ગુજરાત સોંપવાનું સમર્થન કર્યું હતું.

અને કહ્યું હતું કે, અમિત શાહની જીદના કારણે વિજય. રૂપાણી અને તક મળી હતી આનંદીબહેનના અનુગામી તરીકે નીતિન પટેલનું નામ જાહેર થવાનું હતું પાર્ટી એમના કેટલાક ગંભીરતા લેવી જોઈએ એના પર મદાર છે.

ગુજરાતની રાજનીતિમાં કદાવર નામ એટલે નીતિન પટેલ. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એવા પ્રદેશમાંથી આવે જ્યારે સમગ્ર ગુજરાતમાં માત્ર બે જ બેઠક લોકસભાની હતી, ત્યારે મહેસાણામાં એ.કે.પટેલ સંસદ સભ્ય હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *