સમાચાર

ગુજરાતમાં રાત્રિ કરફ્યુ ને લઈને ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રીએ લીધો સૌથી મોટો નિર્ણય, જાણો.

રાજ્યમાં હાલ મહામારીની બીજી ઓછી થઈ ગઈ હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરી રહ્યા છે. તે ઉપરાંત આગામી સમયમાં નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી મળતા, હવે રાજ્ય સરકાર 8 મહાનગર રાત્રી કર્ફ્યુ માં એક કલાક ઘટાડવાની જાહેરાત કરી છે.

વિભાગના જાહેરનામા પ્રમાણે આઠથી દસ ઓક્ટોબર સુધી રાજ્યના શહેરોમાં રાતના 12:00 થી 06:00 સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવશે.

આ જાહેરાતના મુદ્દા સપ્ટેમ્બર સુધીનું છે અને નવરાત્રી 7મી સપ્ટેમ્બરથી શરૂ થાય છે. ચોથા નવરાત્રી નવું જાહેરનામું આવવાની શક્યતા છે. જેથી ગરબા નો સમય પણ રાત્રે એક વાગ્યા સુધીનો રહી શકે છે.

8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ની મુદત 25 સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. સાત ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકારી કર્યું

આ ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાનું આયોજન માટે નવી માર્ગદર્શિકા સાથેનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્ય સાથે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં રાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે. ત્યાં આવતીકાલથી રાત્રિના 12 કલાક થી 10 ઓક્ટોબર સુધી 6 વાગ્યા સુધી દરરોજ રાત્રી કર્ફ્યુ અમલમાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *