સૌથી મોટા ખુશી ના સમાચાર / એલપીજી ગેસ સિલિન્ડર લઈને આવ્યા મોટા સમાચાર, જાણો.

મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજી નો વપરાશ મહત્તમ થઈ રહ્યો છે. ક્યાંક પીએનજી ગેસ લાઇન દ્વારા ગેસની ઉપલબ્ધિ થતી હોય છે શહેરી વિસ્તારોમાં ગેસ લાઈન ચાલે છે. પરંતુ ગામડાઓમાં હજુ પણ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે લોકોને ઘણો ફાયદો થઇ શકે છે આનાથી ઘરમાં સિલિન્ડરની સુરક્ષા ના વધારો કરવામાં પણ મદદ થઈ શકે છે.

આ સાથે તે ચોરી સંબંધિત ઘટનાઓને રોકવામાં મદદ મળી શકે છે. તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી એ કહ્યું હતું કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર ટૂંક સમયમાં ક્યુઆર કોડ સાથે આવશે. એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.

જે ઘરેલું સિલિન્ડર અને નિયંત્રિત કરવામાં મદદ કરશે કોડ આધારિત ટ્રેક અને ટ્રેસ પહેલ ચોરીના મુદ્દાઓનો હલ કરવામાં અને સિલિન્ડર અને ટ્રેસ કરીને તેના બહેતર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવા માટે વેગ આપશે. તમને જણાવી દઈએ કે ક્યુ આર કોડ ડિજિટલ સોલ્યુસન છે.

આ મશીન દ્વારા વાંચી શકાતું ઓપ્ટિકલ લેબલ છે જેમાં એ વસ્તુની બાબતમાં વિવરણમાં કરાયેલું હોય છે. જેની સાથે જોડાયેલા હોય છે આવી સ્થિતિમાં ક્યુઆર સ્કેન કરીને સિલિન્ડર સંબંધી તમામ માહિતી મેળવી શકાય છે. જેના પગલે ગ્રાહકો સાથે કોઈ છેતરપિંડી થવાની સંભાવના ઘટી જાય છે.

એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરનાર લોકો માટે ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજી નો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલિયમ ગેસને લઈને મહત્વના સમાચાર આપ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *