Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિશ્વ બજારમાં એરંડાના ભાવ માં સૌથી મોટો ઉછાળો, આ વર્ષે પહેલીવાર ભાવ બોલાયો આટલા હજારને પાર - GUJJUFAN

વિશ્વ બજારમાં એરંડાના ભાવ માં સૌથી મોટો ઉછાળો, આ વર્ષે પહેલીવાર ભાવ બોલાયો આટલા હજારને પાર

આ વર્ષે એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એરંડાના ભાવ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાવ્યા છે. રાજકોટના માર્કેટમાં એરંડાના ભાવ 1390 રૂપિયાથી લઈને 1451 રૂપિયા સુધી બોલાયા છે.

માર્કેટમાં એરંડાના ભાવ 1201 રૂપિયાથી લઈને 1476 રૂપિયા સુધી બોલાયા છે. કડી માર્કેટમાં એરંડાના ભાવ 1430 રૂપિયાથી લઈને 1490 રૂપિયા સુધી બોલાયા છે.

જામનગરમાં એરંડાના ભાવ 1,150 થી લઈને 1460 રૂપિયા સુધી બોલાયા છે. માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1287 લઈને 1485 રૂપિયા બોલાયા છે. મોડાસામાં એરંડાના ભાવ 1320 રૂપિયાથી લઈને 1488 રૂપિયા બોલાવ્યા છે.

ઉપલેટા માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ એક હજાર રૂપિયાથી લઈને 1456 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જસદણ માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1,520 રૂપિયાથી લઈને 1530 રૂપિયા સુધી ગયા છે.

મહુવા માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1201 રૂપિયાથી લઈને 1390 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ડીસામાં એરંડાના ભાવ 1455 રૂપિયાથી લઈને 1490 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ખેડૂતોમાં આ વર્ષે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉપલેટાના માર્કેટમાં એરંડાના ભાવ 1450 રૂપિયાથી લઈને 1452 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તળાજાના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1350 રૂપિયાથી લઈને 1425 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

ધોરાજી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1376 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધી પહોંચી ગયા છે. બોટાદ ના માર્કેટ 1330 રુપીયા થી લઈને 1480 પહોંચી ગયા છે. મોરબી 1055 થી લઈને 1490 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *