સમાચાર

નવરાત્રી ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, અંબાજી મંદિરના ટ્રસ્ટે લીધો આ મોટો નિર્ણય

મહામારી ના કારણે આ વર્ષે અંબાજી માતાજીના મંદિરના ચાચરના ચોકમાં નવરાત્રિના ગરબા નહીં યોજાય અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રિમાં આરતીનું આયોજન કર્યું છે. અંબાજી ધાર્મિક સમિતિ નવરાત્રિમાં આરતી કરશે મહત્વનું છે કે દર વર્ષે ચાચરચોકમાં નવરાત્રિના ગરબા યોજાય છે. મહામારીને લઈને ગરબાનું આયોજન ન કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

ગયા વર્ષે પણ ચોકમાં ગરબાનું આયોજન નહોતું. પણ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ રાજ્ય સરકાર તરફથી નવરાત્રિના તહેવારને લઈને રાત્રી કર્ફ્યુ મોટી રાહત આપવામાં આવી છે.

રાત્રિના બારથી સવારના છ વાગ્યા સુધી પર્ફ્યુમ રહેશે રાત્રી કર્ફ્યુ ના સમયમાં એક કલાક ની છૂટ અપાય છે.

તો સરકાર રાજ્યમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

અને પાર્ટી પ્લોટમાં ગરબા નહીં યોજાય નવરાત્રિના એક મહિના પહેલાથી જ ખેલૈયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી સહિતની તૈયારીમાં લાગી જતા હોય છે. પરંતુ આ વર્ષે પણ નવરાત્રિ ને ગ્રહણ લાગ્યું છે

રાજ્યમાં સતત બીજા વર્ષે પણ ગરબા રમવા માં નહીં આવે થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ગરબો નવરાત્રી નું આયોજન કર્યું છે. કર્ણાવતી સહિત ક્લબો અને નવરાત્રિનું આયોજન કરી દીધું છે.

અંબાજી મંદિરના નવરાત્રી ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.દર વર્ષે ચાચરચોકમાં યોજાય છે, નવરાત્રિના ગરબા પરંતુ મહામારી ને લઈને ગરબાનું આયોજન ન કરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *