ગુજરાતનું નવું મંત્રી મંડળ બને તે પહેલા આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો..

મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17 માં મુખ્યમંત્રી બનતા જ મુખ્યમંત્રી કાર્યાલયના ચાર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમ કે એમ.કે.દાસ ની જગ્યાએ પંકજ જોષીની તથા અશ્વિનીકુમાર ની જગ્યાએ અવંતિકાસિંઘ ની નિમણૂક કરવામાં આવી છે.

CMO માં OSD પણ બદલાયા
આ ઉપરાંત ભરૂચ જિલ્લાના કલેકટર ડોક્ટર એમ.ડી.મોડિયા સી.એમ.ઓ માં OSD તરીકે નિમણૂક કરવામાં આવી.

તો આ સાથે જ અમદાવાદ એએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન એન્ડ તાત્કાલિક અસરથી સીઓએમ OSD તરીકે નિમણૂક કરવામાં આવી.

ગુજરાતના નવા મંત્રીમંડળની લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહિર, વિભારવી દવે, કુમાર કાનાણી, ની ઓફિસ ખાલી કરાવી છે.

રાજ્યની સરકાર માં અત્યાર સુધીમાં પાટીદારોના દિગ્ગજ નેતા નીતિન પટેલ અને ભુમીકા ભજવી રહ્યા હતા ઊભી થઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બને પાટીદાર હોય તેવું રહ્યું નથી,

ત્યારે નીતીનભાઇ પટેલ જેવા દિગ્ગજ નેતા નું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાય શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલના સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે.

હાલ ગુજરાત ભાજપમાં સૌથી નારાજ નેતાઓ નીતિન પટેલ લાગે છે. ત્રણ વાર મુખ્યમંત્રી પદના રેસ માટે નામ આગળ હોવા છતાં તેના મોઢા પાસેથી આવેલો કોળીયો છીનવાઇ ગયો હોય તેવું બન્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *