Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોંઘવારીના માર વચ્ચે LPG ગેસને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો. - GUJJUFAN

મોંઘવારીના માર વચ્ચે LPG ગેસને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો.

કેન્દ્ર સરકાર મહિલાઓની રાહત આપવા માટે એલપીજી સિલિન્ડરનો વજન ઓછું કરવાની યોજના બહાર પાડી રહી છે ભરેલું રસોઈ ગેસ સિલિન્ડરનું વજન 14.2 કિલો હોવાના કારણે ખૂબ જ ભારે થઇ જાય છે. જેને કારણે મહિલાઓને તેને ઉપાડવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. અને આ વાતનું ધ્યાન રાખતા સરકારે તેનું વજન ઓછું કરવા સહિત અન્ય વિકલ્પો પર વિચારી રહી છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રીશ્રી હરદીપસિંહ પુરીએ રાજ્યસભામાં આ વાતની જાણકારી આપી છે. તેના પહેલા સંસદના એક સભ્યએ સિલિન્ડરના ભારે હોવાથી મહિલાઓને થતી મુશ્કેલી નો ઉલ્લેખ કર્યો હતો.

હરદીપસિંહ પૂરે તે સવાલના જવાબ આપતા કહ્યું હતું કે, અમે નથી ઈચ્છતા કે મહિલાઓને દીકરીઓનું સિલિન્ડરનું ભારે વજન ઉપાડવું પડે તેના માટે અમે સિલિન્ડરનું વજન ઓછું કરવા વિચારી રહ્યા છીએ અમે અલગ રસ્તો કાઢીશું.

બે કિલો વજન ઓછું કરીને પાંચ કિલો બનાવો અથવા અન્ય કોઈ વિકલ્પ લાવો તે માટે અમે પ્રતિબદ્ધ છીએ.

આ ઉપરાંત પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી કે સદનને જણાવ્યું હતું કે, ઓઇલ કંપનીઓને દેશમાં ઉજ્જવલા 2.0 અને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ 8.8 એલપીજી કનેક્શન જાહેર કર્યા છે.

એલપીજી ગેસ સિલિન્ડર ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરનું વજન 14.2 કિલો હોવાના કારણે મહિલાઓને ઉપાડવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે તેનું વજન ઓછું કરવા માટે અન્ય વિકલ્પો વિચારી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *