Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
LPG ગેસ સિલિન્ડરને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, સબસિડીમાં થયો આટલા રૂપિયાનો.. - GUJJUFAN

LPG ગેસ સિલિન્ડરને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, સબસિડીમાં થયો આટલા રૂપિયાનો..

રાંધણ ગેસની સબસીડી ને લઈને સરકાર બે વલણ અપનાવી શકે છે. કેટલા ગ્રાહકોની સબસીડી બંધ કરવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રસોઈ ગયા છે અને એની કિંમત 1000 સુધી પહોંચી જશે. એલપીજી સિલિન્ડર મોંઘવારીને લઈને સરકાર વિચારણા હજી કરી રહી છે.

પણ સરકારનો કોઈ વિચાર જ સામે આવ્યો નથી, પરંતુ સરકાર એક આંતરિક મૂલ્યાંકન માં તેનો સંકેત મળી રહ્યો છે. કે ગ્રાહક એક સિલિન્ડર માટે હજાર રૂપિયા સુધી આપવા માટે તૈયાર છે.

એલપીજી સિલિન્ડર ને સરકાર બે વલણ અપનાવી શકે છે. પ્રથમ સબસીડી વિનાના સિલિન્ડર સપ્લાય કરે બીજી ગ્રાહકને સબસિડીનો લાભ આપવામાં આવે.

આ બે વલણ સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે. સબસિડી આપવા વિશે સરકાર તરફથી અત્યારે કોઈ પણ બહેન તરીકે નિવેદન આપવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં મળેલી માહિતી અનુસાર 10 લાખની આવક નિયમ લાગુ રાખવામાં આવશે.

અને ઉજ્વલા યોજના લાભાર્થી ને સબસિડીનો લાભ મળશે. બાકીના લોકો માટે સબસીડી મળશે નહીં તેવું ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરી શકે છે. સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે.

રાંધણ ગેસની સબસીડી ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ નિયમને મે 2020 થી ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં મહામારી દરમિયાન કાચા તેલ અને ગેસની કિંમતમાં સતત નીચો આવી રહ્યો છે.

તેના પછી જ આ પગલું લેવાયું. જો કે આ સમયગાળા દરમિયાન સરકાર એલપીજી સિલિન્ડર ની સબસીડી સંપૂર્ણ રીતે બંધ કરી દીધી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *