પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો 1 લીટર ના નવા ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા ફેરફાર 22મી મેના રોજ થયો હતો. કેન્દ્ર સરકારે 21મી મેના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજાર ની વાત કરવામાં આવે તો 120 ડોલરની આસપાસ નો ભાવ પહોંચી ગયો છે. દેશના મુખ્ય શહેર દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ, અમદાવાદ જેવા મોટા શહેરમાં જૂના ભાવે પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે.

ત્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં વધારો કરવામાં આવે છે. તે પછી નવા ભાવ સવારે છ વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા એસએમએસ દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે.

તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. દેશની રાજધાની દિલ્હી ની વાત કરવામાં આવે તો પેટ્રોલ 97 રૂપિયા જોવા મળી રહ્યું છે. 21મી મેના રોજ પેટ્રોલ-ડીઝલમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *