વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં…

દેશમાં ખાદ્યતેલની સતત વધતી માંગ અને કિંમત અને અંકુશમાં લાવવાના હેતુસર સરકાર જરૂરી પગલાં લઈ શકે છે દેશમાં પામ ઓઇલની અછતને દૂર કરવા માટે સરકાર રાઈસ બ્રાન ઓઈલ ની ઈમ્પોર્ટ ડ્યુટી માં મોટા કાપની જાહેરાત કરી શકે છે. ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે.

કારણ કે, સરકારે ડ્યૂટીમાં ઘટાડો કરી શકે છે તેવું સૂત્રોએ જાણકારી મળી રહે છે. સરકાર દ્વારા પગલાં ટૂંક સમયમાં લેવાઈ શકે છે. સીંગતેલ અને કપાસિયા તેલ સહિત અન્ય તેલના ભાવમાં અત્યારે ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે સરકાર દ્વારા ફરી એકવાર ટેક્સમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આ સારા સમાચાર સામે આવી રહ્યા છે. ખાદ્ય તેલના ભાવ 2500ને પાર પહોંચી ગયા છે.

જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ ઓ ને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો તેલની નિકાસ દેશ છે. ભારતમાં દર મહિને ઉત્પાદિત સાત લાખ માંથી અડધો ઇન્ડોનેશિયા આયાત કરે છે.

અહીં નિકાસ બંધ થવાના કારણે તેલનો પુરવઠો અને તેમની કિંમત પર અસર પડી છે. ઇન્ડોનેશિયાના નિર્ણયના કારણે વિશ્વ બજારમાં દર મહિને 20 લાખ ટન પામ ઓઇલ પુરવઠો ઘટશે પામ ઓઇલ ના પુરવઠો ઘટવાની અન્ય તેલોની માંગ વચ્ચે અને આ ખાદ્ય તેલના તમામ તેલ મોંઘા થઈ જશે.

મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *