Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસ પ્રમુખ પદને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, મુખ્ય દાવેદાર તરીકે આ દિગ્ગજ નેતાને મળશે સ્થાન.. - GUJJUFAN

કોંગ્રેસ પ્રમુખ પદને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, મુખ્ય દાવેદાર તરીકે આ દિગ્ગજ નેતાને મળશે સ્થાન..

ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ ને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે તેમાં દિલ્હી ખાતે એક વખત મહત્વની બેઠક પણ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડાક દિવસો પહેલા પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠક યોજી હતી કે, જેમાં પ્રદેશ પ્રમુખ પદ મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ કેમ્પેઇન કમિટીના ચેરમેન આ નામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે, આવતા સપ્તાહમાં પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે.

પરંતુ હજી સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ નામને લઈને કોઈ પણ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે ઓબીસી મુખ્ય શહેરો દાવેદાર હોઈ શકે છે. તેમજ ગુજરાત કોંગ્રેસમાં જે અન્ય ચાર કાર્યકારી પ્રમુખ હશે.

તેમાં પાટીદાર આદિવાસી દલિત નેતાઓની સ્થાન આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓને જે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી.

કે જેમાં પ્રદેશ પ્રમુખ પદ મહિલા કોંગ્રેસ પ્રમુખ કેમ્પેન કમિટી ચેરમેનના નામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આખરે કોંગ્રેસ ગુજરાતમાં કયા મુખ્ય ચહેરાને પ્રમુખ તરીકે સ્થાન આપવામાં આવશે. તેમજ ચાર કાર્યકારી પ્રમુખ પણ કયા નેતાઓ ને પ્રાધાન્ય આપવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *