સૌથી મોટા સમાચાર / PM મોદી 3 નવેમ્બરના રોજ કરશે, આ મોટું કામ…

કોરોના સંક્રમણ ફરી ઉછાળા વચ્ચે મોટા સમાચાર પીએમ મોદી 11 રાજયોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક 3 નવેમ્બરના રોજ પીએમ મોદી મુખ્યમંત્રી સાથે બેઠક કરે તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં રસીકરણ ને લઈને 3 નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 11 રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી શકે છે.

આ દરમ્યાન રસીકરણ સંબંધિત આગામી વ્યૂહ રચના કરી શકાય છે. નોંધનીય છે કે, શનિવાર સુધીમાં દેશભરમાં કોવિડ સામે રસીના 106 કરોડ થી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.

પાચ અજબ ડોલર ઉત્પાદન કરવાની પીએમ મોદીએ વાત કરી છે. વાંચવા સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું કે શનિવારે સાંજે 07:00 સુધી દેશ મા સરેરાશ 62 લાખ આપવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોમ માં યોજાયેલી G-20 સમિટમાં કહ્યું હતું કે, ભારત આ વર્ષના અંત સુધીમાં કોવિડ 19 ના પાંચ અબજ ડોલર ઉત્પાદન કરવા માટે તૈયાર છે.

સંયુક્ત રાષ્ટ્રના ટેક્નિકલ સલાહકાર જૂથ પણ 3 નવેમ્બરના રોજ બેઠક કરવાના છે. જેથી કટોકટીના ઉપયોગ માટે રસીને સૂચિત કરવા માટે અંતિમ મૂલ્યાંકન કરવામાં આવે

રસીકરણમાં ભારત બાયોટિક દ્વારા વિકસિત કોવેકશિન અને યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ ભારતમાં વ્યાપક પણે ઉપયોગ કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *