નવા વર્ષમાં મળશે મોંઘવારીમાંથી સૌથી મોટી રાહત, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે આટલો મોટો ઘટાડો

એલપીજી ગેસ સિલિન્ડર ને લઈને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સરકારી તેલ કંપનીઓએ નવા વર્ષ રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાનો પ્લાન કર્યો છે. કાચા તેલના ભાવમાં પણ ઘટાડો નોંધાય શકે છે. જેના ફાયદો સરકારી તેલ કંપની એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થવાના એંધાણ વળતા રહ્યા છે. વર્તમાન સમય રાજધાની દિલ્હીમાં 14.2 કિલો વાળા એલપીજી ગેસ રિફીલ કરવા પર 1053 રૂપિયાની ચુકવણી કરવી પડે છે.

કોલકત્તામાં 2079 રૂપિયા મુંબઈમાં 1052.50 રૂપિયામાં 1068 ચૂકવવા પડે છે. 2022 માં સરકારી તેલ કંપનીઓએ ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 1050 રૂપિયા પ્રતિ સિલિન્ડર માં વધારો કર્યો હતો. ઓક્ટોબરમાં 2021 માં જ્યારે કાચા તેલની કિંમતમાં 85 નજીક હતું. ત્યારે કરેલું રાંધણ ગેસ 900 રૂપિયા મળી રહ્યો હતો. હાલમાં સમયે કાચું તેલ 83 ડોલર પ્રતિ બેનર નજીક ટ્રેન કરી રહ્યું છે.

તો ઇન્ડિયન બાસ્કેટ પ્રાઈસ 77 પ્રતિ બેલેન્સ ની નજીક જોવા મળી રહી છે. આ કારણે સરકારી તેલ કંપનીઓની પાસે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાનું કારણ છે. ભારત જોડે યાત્રામાં રાહુલ ગાંધીએ સતત મોંઘવા રાંધણ ગેસને લઈને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. અને યાદ અપાવી રહ્યા છે કે 2014માં કરેલું રાંધણ ગેસ 414 પ્રતિ સિલિન્ડર મળી રહ્યો હતો.

બીજી તરફ રાજસ્થાનની કોંગ્રેસ સરકારે 1 એપ્રિલ 2023 માં 500 રૂપિયા મા સિલિન્ડર આપવાની વાયદો કર્યો છે. એટલે કે અડધી કિંમતમાં રાજ્ય સરકાર લોકોને એલપીજી ગેસ પૂરો પાડશે રાજ્યની સરકારના આ નિર્ણય કેન્દ્ર સરકાર પર દબાણ વધાર્યું છે. જેના કારણે આવતા વર્ષે એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

જેના ફાયદો સરકારી તેલ કંપની એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થવાના એંધાણ વળતા રહ્યા છે. રાંધણ ગેસના ભાવમાં 1050 રૂપિયા પ્રતિ સિલિન્ડર માં વધારો કર્યો હતો. ઓક્ટોબરમાં 2021 માં જ્યારે કાચા તેલની કિંમતમાં 85 નજીક હતું. હાલમાં સમયે કાચું તેલ 83 ડોલર પ્રતિ બેનર નજીક ટ્રેન કરી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *