2022 નું સૌથી મોટું વાવાઝોડું બચાવશે તબાહી..! 178 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, વાવાઝોડાની જોરદાર એન્ટ્રી

ઇયાન વાવાઝોડું મંગળવારે સવારે વરસાદ અને ઝડપી પવન સાથે ક્યુબા પશ્ચિમ દરિયાકાંઠે ત્રાટક હતું. વાવાઝોડાની ચેતવણીના પગલે આ વિસ્તારમાંથી અગાઉથી જ 50000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આવું વાવાઝોડું ઝડપથી ઉત્તરની તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકા ના દરિયા કાંઠે પહોંચવાની શક્યતા છે યાન ત્રીજું શ્રેણી વાવાઝોડું છે. શ્રેણીના વાવાઝોડામાં પવનની ગતિ ઉર્જામાં ઓછી 178 કિલોમીટર પ્રતિ કલાક છે.

યુએસ નેશનલ હહરીકેન સેન્ટર ના જણાવ્યા અનુસાર આ વાવાઝોડુ શક્તિશાળી બની રહ્યું છે. ફલોરીડા પહોંચશે ત્યાં સુધી આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનીને શ્રેણી 4 માં આવી જશે. રિપોર્ટના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય અનુસાર સવારે 4:30 વાગ્યે ઇયાન વાવાઝોડું કાંઠે ત્રાટક્યું હતું.

ક્યુબાની સરકારે વાવાઝોડું તે પહેલા જ મુખ્ય વિસ્તાર માં 50,000 થી વધુ લોકોને હટાવીને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા હતા. રિપોર્ટના જણાવ્યા અનુસાર ક્યુબાના પશ્ચિમ કાઢે એને કારણે 14 ફૂટ ઊંચા લહેરો ઉછળી હતી.

વિશ્વમાં ફરી એકવાર મોટા વાવાઝોડાને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. વિશ્વના ત્રણ દેશો કુદરતી આફત સામે લડી રહ્યા છે. અમેરિકા, ફિલિપાઇન્સ અને કેનેડામાં ત્રણ અલગ અલગ વાવાઝોડાને કારણે આરાધકતા ફેલાઈ ગઈ છે.

ત્રણેય દેશોએ તમામ નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. અમેરિકા ના ફિલિપાઇન્સ માં ઈયાન વાવાઝોડાને કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ એ મદદના આદેશ આપ્યા છે. બીજા દેશની સ્થિતિ ચિંતાજનક છે.

અમેરિકા ના દરિયા કાંઠે પહોંચવાની શક્યતા છે યાન ત્રીજું શ્રેણી વાવાઝોડું છે. સવારે 4:30 વાગ્યે ઇયાન વાવાઝોડું કાંઠે ત્રાટક્યું હતું. વાવાઝોડું ઝડપથી ઉત્તરની તરફ આગળ વધી રહ્યું છે. ગતિ ઉર્જામાં ઓછી 178 કિલોમીટર પ્રતિ કલાક છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *