આજે સાંજે પ્રચારના પડઘમ શાંત, ત્યારે આ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું સૌથી મોટું કામ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી તૈયારી છેલ્લી ઘડી સુધી જળવાઈ રહેવાની શક્યતા વધી છે. કારણકે મતદારોને રીઝવવા માટે મેદાને પડેલા ત્રણેય પક્ષના ઉમેદવારો નો ઉત્સાહ માટે ધારાસભ્યો મંત્રીઓ અને કેન્દ્રીય નેતા હોય મોરચો સંભાળ્યો છે બીજી ઓક્ટોબર રવિવારે મતદાન હોવાથી શુક્રવારે સાંજે 6:00 થી પ્રચાર અભિયાન પર અંકુશ આવશે.

પ્રચારના છેલ્લા દિવસે મતદારો સુધી પોતાનો બુલંદ અવાજ પહોંચાડવા અને શક્તિ પ્રદર્શન કરવાના હેતુથી દરેક પક્ષ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પ્રચારના છેલ્લા દિવસે ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિમાં દરેક વોર્ડની રેલી તથા રોડ શોનું આયોજન કરાયું છે.

પેથાપુર મહારાણા પ્રતાપ સર્કલ થી રોડ શોનો પ્રારંભ થયો અને કુડાસણ સરદાર પટેલની પ્રતિમા નજીક સમાપન થશે. આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પોતાના બોર્ડમાં ભવ્ય રેલી રોડ તૈયારી કરી રહ્યા છે.

400 મત કરતા ઓછા તફાવતથી અનેક બેઠકો પર ભાવિ નક્કી થશે આ સ્થિતિમાં કોઇ ઉમેદવાર આમતેમ ચલાવી લેવા તૈયાર નથી. પાછલા દસેક દિવસથી ડોર-ટુ-ડોર પ્રચારમાં વ્યસ્ત રહેલા ઉમેદવારો અને સમર્થકો એ હવે પ્રચારના છેલ્લા દિવસે અમરેલી રોડ શોનું આયોજન કર્યું છે.

જેથી તેઓ એક દિવસ માટે ડોર ટુ ડોર પ્રચાર અને વિરામ આવશે. ત્યારબાદ ચૂંટણી ની છેલ્લી ઘડીએ તૈયારીના ભાગરૂપે કમજોર કર્યું, ને જોડવા અને નવા સમીકરણો સહન કરવાની કવાયત હાથ ધરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *