રસ્તા પર ઊભેલી બાઇકને પોલીસે વ્યક્તિ સહિત ઉઠાવી, પછી થયું એવું કે..
ઘણી વખત સરકારી કર્મચારી કે અધિકારી કાર્યવાહી ના નામ પર એવું કામ કરી બેસે છે. એવું જ કંઈક મહારાષ્ટ્રના પૂણેમાં સામે આવ્યું છે કે, તેમની બધી બાજુ ચર્ચા થાય છે. જેમાં પોલીસે બાઈક ચાલક ની સાથે જ બાઈકને ટો કરી લીધી હતી, અને બાળકને ટ્રેનમાં ચડાવી દીધી હતી.
આ ઘટના પુને નાના પેઠ વિસ્તારની છે, ગુરુવારે સાંજે પાંચ વાગ્યે બનેલી આ ઘટના ના ફોટા અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ બાબતે ટ્રાફિક વિભાગના અધિકારીએ સમગ્ર આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ટ્રાફિક વિભાગનું કહેવું છે કે, બાઈક નો પાર્કિંગ ઝોનમાં ઊભી હતી. જે સમયે ટ્રાફિક પોલીસ ના કર્મચારીઓ બાઇકને ટ્રોલ કરી રહ્યા હતા, ત્યારે બાયક ચાલક જાણી જોઈને બાળક પર બેસી ગયો હતો. આ ઘટના ના ફોટા અને વિડિયો મીડિયામાં સામે આવ્યા પછી લોકો ટ્રાફિક વિભાગના કામ કરવાની રીત પર રોષ વ્યક્ત કર્યો હતો.
જે સમયે ટ્રાફિક વિભાગના અધિકારીઓ બાય ઉઠાવી રહ્યા હતા, તે સમયે બાઇકચાલક કહી રહ્યો હતો કે, સર મારી બાયક નો પાર્કિંગ માં નથી. હું બે મિનિટ રસ્તા પર ઊભો હતો.
મેં બાઈક પાર્ક કરી જ નથી કરી, હું જઈ રહ્યો હતો. એટલે મારા વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવે. બાઈક ચાલકનું એટલું કહેવા છતાં પણ ટ્રાફિક વિભાગના અધિકારીઓ ન માન્યા અને વ્યક્તિ ને બાળક સહિત ઉઠાવી લીધો હતો.
આ ઘટના સામે આવતા લોકોએ સવાલ ઉઠાવી રહ્યા છે કે, આ ઘટનામાં ભૂલ કદાચ બાઇક ચાલકની હોય છતાં પણ આ રીતે બાળકને વ્યક્તિ સાથે ઉઠાવવું યોગ્ય ન કહેવાય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!