ભાજપના નેતાએ જ ભાજપની ખોલી પોલ, અંદરો અંદર વિખવાદ

જામનગરના એક દર્દીમાં ઓમીક્રોન વેરિઅન્ટ હોવાનું સામે આવ્યું છે. આ વાત ભાજપના સાંસદ કામમાં ધ્યાન પર આવતાં તેઓ દિલ્હી થી રાજકોટ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને એકાએક જ સરપ્રાઈઝ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને હોસ્પિટલ ના સ્ટાફ સાથે વાતચીત કરી હતી અને બાબતની સમીક્ષા કરી હતી.

ત્યારબાદ તેઓએ મીડિયા સાથે વાતચીતમાં તંત્રની પોલ ખોલતા કહ્યું કે, મારી સાથે કેનેડાના એક મુસાફર ફ્લાઈટમાં હતા.

તેમને એરપોર્ટ પર કોઈ ચેકિંગ કરવામાં આવ્યું ન હતું એટલે આ બાબતે તેમને અધિકારીઓની બેઠક બોલાવી છે. ભાજપના સાંસદ રામ કર્યા એ જણાવ્યું હતું કે, ઓચિંતા મુલાકાત એટલા માટે કરવામાં આવી છે

એટલા માટે હું અહીંયા આવ્યો છું કે, સિવિલ હોસ્પિટલમાં કેવી તૈયારીઓ થઈ રહી છે. દર્દી માટે આપણે કેટલા ઉપયોગી થઇ શકે અને તંત્ર એટલે કે, ખડે પગે જે લોકોની સેવા આપે છે તેમને દવાની કે પલંગ ની જરૂરિયાત કે અન્ય સુવિધા ની જરૂરિયાત હોય તો તેનું નિરાકરણ લાવી શકાય.

જે રીતે પહેલી વાર છે તે રીતે આપણે છે. ત્યાં સુધી એક દરદી આ રોગનો લોકોને ફેલાવી શકે છે. એટલે આ બાબત ખુબ સરસ છે એટલા માટે આપણે સતર્ક રહેવું જોઈએ.

અધિકારીઓ ચેકિંગ કરતા હશે પણ આ ગઈકાલે મેં આ એરપોર્ટ પર જોયું હતું બીજા દેશ મારો પ્રસરી ગયો છે. એટલે ખાસ કરીને આપણે એરપોર્ટ પર જ સિલ જ લગાવવું પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *