ગુજરાતના પાટનગરની રોનક વધી, પાટનગરના બગીચામાં થઈ વિવિધ સુવિધા, નાના બાળકોથી લઈને વૃદ્ધોને આવશે મજા…
The capital of Gujarat has increased in popularity: ગુજરાતના હરિયાણા પાટનગરમાં અનેક બગીચામાં આવેલા છે જે પૈકી સરિતા ઉધ્યાન ઘણો પ્રખ્યાત છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી અહીં લોકો સમય પસાર કરવા માટે તેમજ પ્રકૃતિનો આનંદ માણવા માટે આવે છે. અહીંથી થોડા અંતરે ઇન્દ્રોડા પાર્ક આવેલું છે. ( Gujarat ) જે ભારતના જુરાસિક પાર્ક તરીકે જણાય છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર તેમજ શું આયોજિત શહેર છે શહેરમાં આવેલા વિવિધ સેક્ટરમાં કુલ ૧૬૦ હેક્ટરમાં ફેલાયેલા આશરે 100 જેટલા બગીચામાં આવેલા છે.
આ બગીચાઓ પૈકી સરિતા ઉદ્યાન એક જાણીતું ઉધ્યાન છે સરિતા ઉદ્યાન સેક્ટર 9 નજીક આવેલું છે અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે આ ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્થળ એક સુંદર પાર્ટી પિકનિક સ્થળ છે અહીં વિવિધ સુંદર ફૂલો બાગ બગીચા અને પક્ષીઓ જોવા મળે છે સરિતા ઉદ્યાન સાબરમતી નદીના કિનારે આવેલું છે.
જે દેખાવે ખુબ જ સુંદર અને રમણીય છે બાળકોથી લઈને વૃદ્ધો અહીં પ્રકૃતિની મજા માણવા આવતા હોય છે સરિતા ઉદ્યાનમાં પર્યટકો માટે પાણીની સુવિધા તેમજ બેસવા માટે બેઠકોની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અહીં બાળકોને રમવા માટે હીંચકા લપસણી ચકડોળ અને અન્ય સુવિધા પણ કરવામાં આવેલી છે.
આ કારણોસર બાળકોમાં આ સ્થળ ખૂબ જ લોકપ્રિય બન્યું છે ગાંધીનગરમાં જવા રોડ પર આવેલા આ શરીરના ઉધ્યાનમાં શાળા કોલેજમાં ભણતા યુવાનો અને યુવતીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અહીં યુવાનો વાંચન રમતોમાં તને રનીંગ તેમજ કસર કરવાનો પસંદ કરતા હોય છે.
આ સિવાય સરિતા ઉદ્યાનથી એક થી બે કિલોમીટરના અંતરે ઇન્દ્રોડા પાર્ક આવેલો છે ગાંધીનગર નું ઇન્ટરને નેચરપાર્ક આકર્ષક સણો પૈકીનો એક છે આ ઇન્દ્રોડા પાર્કને ભારતના જુરાસિક પાર્ક તરીકે ઓળખવામાં આવે છે ઇન્દ્રોડા પાર્ક પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકો માટે ખૂબ જ લોકપ્રિય છે ઇન્દ્રોડા પાર્કનું એક મહાન ઉદ્યાન છે જ્યાં ડાયનાસોરના અવશેષો અને ડાયનોસર મ્યુઝિયમ આવેલું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!