ખાદ્ય તેલની કિંમત ઘટાડવા માટે મોટો નિર્ણય લેશે કેન્દ્ર સરકાર, જાણો.

રાજ્ય તેલની કિંમત ઘટાડવા માટે કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જેવી છે. કાચા તેલની આયાત પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પામ ઓઇલ તેલ દુનિયામાં સૌથી વધારે વપરાય છે.મીડિયા રિપોર્ટ અનુસાર ની બેઠક આજે ખાવા ની કિંમતો અને સરકાર નેશનલ એડીબલ ઓઇલ મશીન નું એલાન કરી શકે છે. અને આ મિશન નો મુખ્ય ઉદ્દેશ દેશમાં પામ ઓઇલ ઉત્પાદન વધારવાનો છે. જેથી કિંમત વધારાને આપણે કાબૂમાં લઇ શકીએ. આ મિશન હેઠળ સરકાર 11 હજાર કરોડ નું એલાન કરી શકે છે.

જાણો કયા દેશમાંથી ભારત ખાદ્યતેલ ખરીદે છે.
ભારત પામ ઓઇલ નો મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયાથી જ આયાત કરવામાં આવે છે. અને અર્જન્ટ તેનાથી થોડું માત્ર ફૂડ સોફ્ટ ઓઇલ મંગાવવામાં આવે છે. સૂર્યમુખીનું તેલ યુકેન આયાત કરવામાં આવે છે

નાહવાના સાબુ બનાવવામાં પણ પામોલ નો ઉપયોગ થાય છે. પામતેલ તાડના ઝાડ ના બી માંથી કાઢવામાં આવે છે. જેમાં કોઈપણ પ્રકારની સુગંધ કે ગંધ હોતી નથી. જેના કારણે દરેક પ્રકારનું ભોજન બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. દુનિયાભરમાં કરોડ ટનની આસપાસ પેદા થાય છે.

ભાવ ઓછા કરવા ઉઠાવશે ? આ પગલા ગયા અઠવાડિયે રાજ્યસભામાં રાજ્યમંત્રી અશ્વિનીકુમાર એ ખાદ્યતેલની વધતી કિંમત ઓછી કરવા માટે કરવામાં આવેલ સરકારી પ્રયાસો વિશે જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, ખાદ્ય તેલની કિંમત અને ઓછી કરવા માટે કાચા પામ તેલ પર 30 જૂનથી 30 સપ્ટેમ્બર 2021 સુધી 5 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *