વલસાડના રસ્તા પરથી મળી આવ્યું બાળક, મા બાપ વગરના દીકરા નું નસીબ બદલાયું રાતો રાત

મિત્રો તમે એ કહેવત તો સાંભળી હશે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવતને સાચી સિદ્ધ કરવા માટે એક ઘટના સામે આવી રહી છે. આજથી થોડા દિવસ પહેલા એક દીકરા ને જન્મતાની સાથે છોડી દેવામાં આવી છે. આની પછી પોલીસે આ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં દીકરા ની સારવાર પછી સંસ્થામાં મોકલવામાં આવી હતી .

જ્યાં તેને માતાનો પ્રેમ મળશે ત્યાંથી મહિલા કર્મચારીઓ આ દીકરા ને પોતાનો દીકરો માનીને ઉછેરશે. દિકરી ની માતા પિતા એ તો તેને છોડી દીધી હતી, પણ સંસ્થાની આ મહિલા કર્મચારી એ આ દીકરી માટે યશોદામાં બનીને તેની સાળ સંભાળ રાખશે.

હવે આ દીકરા નો સારો ઉછેર થશે અને તેને માતાનો પ્રેમ મળશે. બાળકનું નામ કરણ પણ રાખવામાં આવ્યું છે. તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું છે જેની જાણકારી મળતાની સાથે આખી સંસ્થામાં ખુશી છવાઈ ગઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

પણ દીકરાના સાચા માતા-પિતા કોણ છે, તેની કોઈ જાણકારી મળી ન હતી. જેને કારણે આ બાળકને સંસ્થામાં મોકલવામાં આવ્યો હતો. અને તેનો ખૂબ સારો ઉછેર થઈ રહ્યો છે, અને ત્યાં તેનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આજથી થોડા દિવસ પહેલા એક દીકરા ને જન્મતાની સાથે છોડી દેવામાં આવી છે. દિકરી ની માતા પિતા એ તો તેને છોડી દીધી હતી, તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું છે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.