Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજનાથ સિંહ ની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી, બેઠકમાં આ દિગ્ગજ નેતા હાજર રહેશે. AAP અને કોંગ્રેસમાં ફફડાટ.. - GUJJUFAN

રાજનાથ સિંહ ની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી, બેઠકમાં આ દિગ્ગજ નેતા હાજર રહેશે. AAP અને કોંગ્રેસમાં ફફડાટ..

આવનારી વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાત પ્રદેશ ભાજપે કમર કસવાની શરૂ કરી દીધું છે. જેને લઇને આજથી જ કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક શરૂ થઈ છે. ભાજપની પ્રદેશ કારોબારીના રક્ષા મંત્રી રાજનાથ સિંહને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના છે, ત્યારે આ કારોબારીને મહત્વ માનવામાં આવી રહી છે.

ભાજપ પ્રદેશની કારોબારીમાં પ્રારંભ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા માં ટેન્ટ સિટીમાં 2 માં થયો છે. આ બેઠક માટે ખાસ રક્ષા મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડીયા પહોંચ્યા છે.

કારોબારીમાં ભાગ લેવા પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

આ કારોબારીમાં રક્ષા મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં મોદી સરકારના કેવડિયાની ઈલેક્ટ્રીક વાહન ઉપર સિટી બનાવવાના છે. એને કારણે તમામ નેતાઓને ગાડીઓ નહિ લાવવા કહેવાયું હતું. કારોબારીમાં 600 નેતા ઉપસ્થિત રહેશે.

કારોબારીની બેઠકમાં ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટ લોન્ચ કરાશે. વિધાનસભાની નવ નીતિ સાથે સાથે કારોબારી સભ્યોને ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *