ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષએ આ સમાજને કરી ટકોર..

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા ભરવાડ મોડાસામાં ભરવાડ સમાજ લાકડી છોડી, પેન પકડે તે હવે જરૂરી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભરવાડ મોડાસાના પ્રવાસે છે. જ્યાં તેમનું વિશાળ રેલી અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જે બાદ મીડિયાને સંબોધિત વખતે તેમને સમાજ માટે શિક્ષણનો પાયો મજબૂત બનાવવા ભરવાડ સમાજના આગેવાને અપીલ કરી છે.

મોદી સાહેબના સમયમાં પેન ચલાવવાનો સમય આવ્યો.માલધારી સમાજના તમામ યુવાનોનું અપીલ કરું છું કે જે સમયે એક લાકડી ચલાવવાનો હતો તે સમય જતો રહ્યો છે. ડિજિટલ ગુજરાતમાં મોદી સાહેબના સમયમાં પણ ચલાવવાનો સમય આવ્યો છે.

તો તમામ માલધારી સમાજ ને મારી અપીલ છે કે, લાકડી મૂકી પેન પકડી દરેક દીકરીને ભણાવો દીકરી ને ભણાવો અને આગળ વધારો તો જ આપણે અન્ય સમાજની હરોળમાં ઊભા રહી શકીશું.

આપણો સમાજ ખુબ જ સ્ટેશનમાં પાછળ છે તે હું વારંવાર કરી રહ્યો છું કે, ભણતર પર ધ્યાન આપો એટલું જ સમાજ ઓટોમેટીક આગળ વધશે.

સ્વાગત કાર્યક્રમ બાદ સમાજને સંબોધતી વખતે તેમને હવે લાગણી છોડી પણ કરવાની અપીલ કરી હતી.

એ મહત્વનું છે કે હાલ સરકારી તેમજ ખાનગી સેક્ટરમાં ભરતીઓ ચાલી રહી છે. જેથી ભરવાડ સમાજનો યુવાન આમાં પાછળ રહી જાય તે માટે તેને હાકલ કરી હતી.

તેમને પણ સ્વીકાર્યું હતું કે શિક્ષણથી ભરવાડ સમાજ અળગો રહે છે. જેના કારણે વધુ મોટો ફટકો પડે છે આથી સમયાંતરે જેથી જે ખાસ કરીને ભરવાડ સમાજની દિકરીઓ માટે તેમને મેસેજ આપ્યો હતો. અને યુવાનો પણ પહેલાથી ગાય ભેંસ ચલાવવાના કામે ન લાગી જતા ભણવા માટે અપીલ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *