સમાચાર

ભાજપે કાઢી મૂકેલા આ નારાજ નેતાએ કહ્યું કે, માત્ર મોદીથી ચૂંટણીના જીતી શકાય..

દેશમાં આજે પણ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી મોદી ના ચહેરા પર ચૂંટણી લડે છે પરંતુ આ દરમિયાન કર્ણાટક ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા મોટું નિવેદન આપ્યું છે. યેદિયુરપ્પાએ કહ્યું કે કર્ણાટકમાં ભાજપ માત્ર મોદી ઉપર સવારી કરીને ચૂંટણી નહીં લડી શકે.

ભાજપ કોર કમિટીની બેઠક ને સંબોધતા તેમણે કહ્યું કે આપણે એવા ભ્રમમાં રહેવું જોઈએ કે માત્ર વડાપ્રધાન મોદીના નામે આપણે ચૂંટણી જીતી શકશો.

મોદીના નામે લોકસભા ચૂંટણી લડવી થયેલી છે. પરંતુ સ્થાનિક ચૂંટણી વખતે વિકાસના ફળ જનતા સુધી પહોંચે તો જ જીત મદદ મળે છે.

કર્ણાટક માં હાલ ભાજપ બસવા રાજ ના નેતૃત્વમાં જિલ્લા તાલુકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે જે દિવસે આ ટિપ્પણી કરી છે.

બેઠકમાં પક્ષના કાર્યકર્તાઓ અને આગામી ચૂંટણીમાં વિરોધ પક્ષને હળવાશથી ન લેવાની ટકોર કરી છે.દેશમાં ફરી એક વખત મહામારીની કેસમાં ઘટાડો થયો છે.

યેદિયુરપ્પાએ મોદી વેવ મુદ્દે આપેલા નિવેદનની જાણ ભાજપના મોવડી મંડળને પણ કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *