આગામી ત્રણ દિવસ આ વિસ્તારમાં જળબંબાકાર વરસાદને લઈને નિષ્ણાતોએ કરી સચોટ આગાહી

અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અનુસાર અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારો ચાંદલોડિયા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે.

ભાવનગર શહેરમાં સાંજના સમયે ખૂબ કાળા વાદળો જોવા મળ્યા હતા, અને કાશ્મીર સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેને કારણે ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું હતું અને જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી.

સારે વરસાદને કારણે ચારેબાજુ રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા, અને વાહન ચાલ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો ગોહિલવાડમાં સર્વત્રિક વરસાદ થયો હતો. સારા વરસાદને કારણે મેઘરાજાએ નવ તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.

ભાવનગરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હતું. ભાવનગરમાં 21 મીમી વરસાદ થયો હતો જ્યારે તળાજામાં સાતમી વરસાદ થયો હતો. પાલીતાણામાં 18 મીમી વરસાદ નોંધાયો હતો.

ચાલુ સિઝનમાં સારા વરસાદને પગલે ધરતીપુત્રો ખુશ થઈ ગયા છે. આ રાજ્યમાં સીઝનનો 70% થી વધુ વરસાદ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *