જામનગરના ખેડૂતે એવી ખેતી કરી કે, જે વગર ખર્ચે લાખો રૂપિયા ની કરી કમાણી, જાણો.

જામનગરના કાલાવડ તાલુકાના જસાપર ગામ ના ખેડૂત જેન્તીભાઇ ફળદુએ રાજ્ય સરકારની સહાય સાથે ડ્રેગન ફ્રુટ ની ખેતી કરી પરંપરાગત ખેતીથી અલગ રીત અપનાવી હતી. જસાપર ગામ ના જયંતીભાઈ ફળદુ રાજ્ય સરકારની આત્મા એજન્સીની સાથે જોડાયેલા છે. સામાન્ય ખેતીથી કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે જ બાગાયત ખેતીમાં નવા પાકોના પ્રયાસો કરી જેન્તીભાઈ ડ્રેગન ફ્રુટ ની ખેતી કરે છે.

જામનગર જિલ્લાના જસાપર ગામ ના પ્રગતિશીલ ખેડૂત જેન્તીભાઇ જણાવ્યું કે, બાગાયતી પાકોમાં સામાન્ય રીતે દરેક ભાગમાં ફળ ત્રણ વર્ષ બાદ આવતા હોય છે. જ્યારે ડ્રેગન ફ્રુટ ના ભાગમાં એક જ વર્ષમાં જ આવક થાય છે, વળી સંપૂર્ણ કે ની ખેતી તરફ ઝુકાવ હોવાથી અમે આ પાક રાજ્ય સરકારની સહાયથી ખાતર અને ટપક સિંચાઈ નો ઉપયોગ કરીએ છીએ.

ડ્રેગન ફ્રુટ ની ખેતી સંપૂર્ણ ચોમાસા દરમિયાન ચારથી પાંચ વખત ફળોનો પાર મળે છે. આ પાક થકી જયંતીભાઈ માત્ર એક જ જીવનમાં અંદાજિત 3.25 લાખનો નફો મેળવે છે.

પ્રાયોગિક ધોરણે બે વર્ષ પહેલા કરેલી આ શરૂઆતમાં રાજ્ય સરકારના સહકાર સાથે આજે બે વીઘાના વિસ્તારમાં માત્ર ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવામાં આવી છે. તે સિવાય ભાગોમાં પણ જયંતીભાઈ ટિશ્યૂકલ્ચર ખારેક ખાવી છે.

તો સીતાફળ ની નવી જાતનું પણ હાલ પ્રયોગિક ધોરણે વાવેતર કર્યું છે. જેન્તીભાઈ પોતાના ફળોની ગુણવત્તાનો જાતે ખ્યાલ રાખે છે. અને તેમાંથી ઘણી કમાણી કરે છે હાલ તેઓ ઘણું મેળવી રહ્યા છે.

આજે તે ઓર્ગેનિક લાઇસન્સ અને ફ્રુટ કોલીટી લાઇસન્સ સાથે પોતાના નામ પરથી જ સીધું વેચાણ કરી ઘર આંગણે જ અઢળક કમાણી કરી રહ્યા છે. જયંતીભાઈ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે સજીવ ખેતીમાં પ્રદાન બદલ સન્માન કરવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *