ઇન્દોર ની સરપા ચોપાટી ખાવા માટે જાણીતી છે. જા આખી રાત સુગંધનો દરબાર સજાવવામાં આવે છે. અહીં ખાવાના શોખીન લોકો માટે તો તે કોઈ જન્નત નથી કમ નથી. ત્યારે આ ચોપાટીમાં ખાવા સિવાય ગોલ્ડ મેન પણ બધાની નજર રાખે છે. જે અડધો કિલો સોનુ પહેરીને કુલ્ફી વેચે છે. અહીંયા આવનાર કોઈ પણ તેમની સાથે સેલ્ફી લેવાનું ભૂલશે નહીં. દરેક વ્યક્તિ ગોલ્ડમેન સાથે સેલ્ફી લેવા માંગે છે.
હકીકતમાં 62 વર્ષીય નટવર એમાં જે સરાપા ચોપાટી પર કોઈ અને ફાલુદાવે છે. તેમને જે પણ પહેલીવાર જુએ છે. તે સતબથ થઈ જાય છે. કારણ કે તેને આજથી ગળા અને કાન સુધીના 100 નું પહેરીને રહે છે. જેના કારણે ઘણા લોકો તેમની દુકાન પર આવે છે. અને કોઈ ફીફા લોગાની મજા લે છે .જતા જતા ગ્રાહકો તેમની સાથે સેલ્ફી લેવાનું ભૂલતા નથી.
પીતા પણ ગજક વેચતા હતા મીડિયા સાથે વાત કરતા નટવર નેમ એ કહ્યું કે તે ઘણા વર્ષોથી અહીં ફાલુદાવે છે. તેના પહેલા તેના પિતા પણ સાથે ગજક વેચતા હતા.વ્યવસાય ને આગળ વધાર્યો છે. એક બાળપણમાં તે તેના પિતા સાથે તેમની મદદ માટે શાળા પછી આવતો હતો ત્યારે જ મેં વિચાર્યું હતું કે ભવિષ્યમાં દુકાનનું ચલાવીશ મુખ્યમંત્રીને કારણે બેટી ખાઈ ચૂક્યા છે. તેમની કુલ્ફી ઇન્દોરનું સોના ચાંદીના વ્યવસાય અને સ્વાદિષ્ટ ખોરાક માટે પ્રખ્યાત છે.
સામાન્ય માણસથી લઈને મુખ્યમંત્રી અને બોલિવૂડ સ્ટાર અહીં જમવા માટે આવે છે. મુખ્યમંત્રીશ્રીરાજસિંહ ચૌહાણ કૈલાશ વિજય વર્ગીયા ભાજપ પ્રવક્તા સંબંધીત પાતરા અને અન્ય ઘણા નેતાઓ ગોલ્ડ મેન નટવર નેમ ખાતે કુલ્ફીની મજા માણવા અહીં આવ્યા છે. તેમની કુલ્ફીના સાચવીતીથી લઈને રમતવી સુધી પહોંચ્યો છે.
સોનાથી એટલો પ્રેમ કે દાંત પણ સોનાના લગાડ્યા જણાવી દઈએ કે નટવરને આંગળીઓમાં સોનાની વીંટી, સોનાની ચેન, ગોલ્ડ યેરિંગ અને સોનાનું બ્રેસલેટ પણ પહેરે છે. આટલું જ નહીં, જ્યારે તેનો એક તૂટી ગયો ત્યારે તેમણે સોનાના દાંત લગાવ્યા હતા. હવે એ ફક્ત અડધો કિલો સોનું પહેરીને પોતાની દુકાન ચલાવે છે. જે લોકો ને આકર્ષિત કરે છે
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!