રક્ષાબંધનનો તહેવારકાળ બનીને ભરખી ગયો ! સમી શંખેશ્વર હાઇવે પર થયો ઓજારો અકસ્માત ત્રણ ભાઈના ઘટના સ્થળ પર મોત…

The festival season became full: આજે રક્ષાબંધન તહેવાર છે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે. અને ભાઈ પણ બહેનની રક્ષા નો વચન આપે છે. આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકના મોત થતા બહેનોનું રાખડી બાંધવાના ઉત્સવમાં માતમ છવાઈ ગયો છે આ પાટણ જિલ્લાની ગોઝારી ઘટના છે. ( festival ) અહીં વહેલી સવારે આગળ જતી ટ્રક પાછળ કાર ઘૂસી જતા ત્રણ યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા. પાટણ જિલ્લાના હાઇવે માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી માર્ગ અકસ્માતોમાં બનાવ બની રહ્યા છે.

આજે સમયથી પાંચ કિલોમીટર દૂર શંખેશ્વર હાઇવે પર રહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતા ત્રણ યુવકની ઘટના સ્થળે કાર ભરતી ગયો છે પ્રાપ્ત વિગતો અનુસાર સમય શંખેશ્વર હાઇવે પર રહેલી સવારે eicher ટ્રક રોડ પસાર થઈ રહી હતી એક વેગેનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

આ ગોઝારા અકસ્માતે જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધકો અને મૃતદેહને સમયની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ માટે કચેરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ગોઝારા અકસ્માતને કારણે જોરદાર હતી કે કારના આગળના ભાગના ઉડી ગયા હતા નોંધનીય છે.

કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે કરણ ઘટના બનતા બહેનો ભાઈને પોતાના ભાઈ ગુમાવ્યા હતા જેને લઇને ત્રણેય યુવાનોના પરિવારમાં શોખનો માહોલ છે આ હાઇવે પર બે દિવસ પહેલા પણ અકસ્માત થયો હતો જેમાં સીમાના આધેડનું મોત થયું હતું.

અને સમી પોલીસ મથકે કાર્ય કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી સમી ખાતે રહેલા યાકુભાઇ સેમ શેર મોહમ્મદ સૈયદ તેનો બાળક બાઇક લઈને પેટ્રોલ પુરાવવા માટે હાઈવે પરથી ગયા હતા આ વખતે સબમી શંખેશ્વર હાઇવે પર કાર અકસ્માત સાથે સર્જાતા 108 ની મદદથી સેમી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં ફરજ પટના ડોક્ટરે તપાસ કરતા તેનું મોત થયું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *