Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગુજરાતના CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ ની સામે પહેલો ચેલેન્જ, સિનિયર નારાજ મંત્રીઓની નજર.. - GUJJUFAN

ગુજરાતના CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ ની સામે પહેલો ચેલેન્જ, સિનિયર નારાજ મંત્રીઓની નજર..

ગાંધીનગર મનપાની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે. ગઈકાલે ચૂંટણીના પડઘમ શાંત થઇ ગયા છે ત્યારે ગુજરાતની રાજકીય ઉથલપાથલ વચ્ચે આપો ગાંધીનગરની મનપાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય ઊથલપાથલ ભુપેન્દ્ર પટેલ ના નવા મુખ્યમંત્રી બન્યા છે. રવિવારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એટલે કે આજે છે.

ત્યારે ભુપેન્દ્ર પટેલ સામે નવો ચેલેન્જ ઉભો થયો છે. ગાંધીનગરના 11 વોર્ડ માં 162 ઉમેદવારમાંથી 44 ઉમેદવારો ચૂંટણી માટે લગભગ 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ત્રણ ઓક્ટોબરે મતદાન થશે અને પાંચ ઓક્ટોબરના રોજ મતગણતરી થશે જરૂર કડવા પર કેટલાક વિશિષ્ટ સીટ પર 4 ઓક્ટોબર રોજ ફરી થી પણ મતદાન થશે.

ભુપેન્દ્ર પટેલ સામે આ પહેલો પડકાર છે. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ તેની પહેલી ચૂંટણી નો સામનો થશે. ગાંધીનગર ઈલેકશન એપ્રિલ મહિનામાં થવાનું હતું.

પરંતુ આ મહામારી લીધે ચૂંટણી અટકાવી દેવાયું હતું. આ વખતે ચૂંટણીમાં ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ છે. બીજેપી અને કોંગ્રેસે 44 પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે તો આપ પાર્ટી 40 ઉમેદવારો ઉતાર્યા છે.

2016 ના ઇલેક્શનમાં ભાજપ અને કોંગ્રેસ કુલ 32 સીટોમાંથી દરેકને 16 સીટ મળી હતી.જોકે થોડાક દિવસોમાં જ કોંગ્રેસના 2 ઉમેદવાર ભાજપમાં સામેલ થયા હતા.

તેનાથી ભાજપે ગાંધીનગર મહાનગરપાલિકા પર ભગવો લહેરાવ્યો હતો. જે ઉમેદવારો આ પાર્ટી બદલી હતી તે પ્રવિણ પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *