ગુજરાતમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર, આ કારની કિંમત જાણે ચોકી જશો.
રાજવી પરિવારે જર્મની કંપનીને ઓર્ડર આપ્યો હતો. સ્વર્ગીય પ્રાગમલજી ત્રીજાએ ઓર્ડર આપીને કાર બનાવડાવી હતી. કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે કાર રાજવી પરિવારના ઘેર પહોંચી હતી. વિશ્વભરમાં ઇલેક્ટ્રોનિક વાહનો નો ક્રેઝ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક્સ કાર લોકો પસંદ કરી રહ્યા છે.
ત્યારે કચ્છના રાજવી પરિવાર દ્વારા એક કરોડની કિંમતની ઇલેક્ટ્રોનિક કાર ખરીદવામાં આવી છે. આ ગુજરાતની પ્રથમ આટલી મોંઘી ઇલેક્ટ્રોનિક કાર છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આ કાર માટે ખાસ જર્મન થી ઓર્ડર આપ્યો હતો. જે અષાઢી બીજના દિવસે કરવામાં આવી હતી.
આ કાર પ્રદૂષણમુક્ત હતી, જેને જર્મનમાં બનાવવા માટે આપી હતી. મહારાવ પ્રાગમલજી હંમેશા પર્યાવરણને જાળવવા અને બચાવવા માટેના પ્રયત્ન કરતા હતા. આધુનિક યુગમાં ખૂબ વધારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું અને તેનાથી પ્રદૂષણને ઘણું નુકસાન થઈ રહ્યું હતું.
પ્રદૂષણ અટકાવવા માટે તેઓએ ઇલેક્ટ્રોનિક કાર બનાવી હતી.
ઇલેક્ટ્રોનિક કાર ની કિંમત ૧ કરોડથી પણ વધારે હતી. આ કાર ફુલ્લી ઓટોમેટિક હતી. આકારમાં ઘણા બધા આધુનિક ફીચર્સ પણ છે. આ એક પાવરફૂલ ઇલેક્ટ્રોનિક મોટર છે, જે બીજી અન્ય ઇલેક્ટ્રોનિક કાર કરતા ખૂબ જ સારી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!